SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકને પિઠરપાકવાદ જઠરાગ્નિથી પાકતા અને રસ-મલ ધાતુરૂપે પરિણામ પામતા અનપાન આદિમાં પ્રાયઃ પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થાય છે, એટલે શરીરમાં સ્વૈર્યને અભાવ હોવાથી અનુસંધાન આદિ કાર્યને વેગ શરીરને કેમ કરીને હેય ? ___46. अपरे पुनः प्रत्यक्षबलवत्तया घटादेरविनाशमेव पच्यमानस्य मन्यन्ते । सुषिरद्रव्यारम्भाच्चान्तर्बहिश्च पाकोऽप्युपपत्स्यते । दृश्यते च पक्वेऽपि कलशे निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणम् । अतश्च पाककाले ज्वलदनलशिखाकलापाऽनुप्रवेशकृतविनाशवत् तदापि शिशिरतरनीरकणनिकरानुप्रवेशकृतविनाशप्रसङ्गः । न चेदशी प्रमाणदृष्टिः । अतः प्रकृतिसुषिरतयैव कार्यद्रव्यस्य घटादेरारम्भादन्तरान्तरा तेजःकणानुप्रवेशकृतपाकोपपत्तेरलं विनाशकल्पनया । पिठरपाकपक्ष एव पेशलः । याहगेव हि निक्षिप्तः घटः पाकाय कन्दुके । पाकेऽपि तादृगेवासावुद्धृतो दृश्यते ततः ॥ ___ क्वचित्त सन्निवेशान्तरदर्शनं काष्ठाद्यभिघातकृतमुपपत्स्यते । पावकसंपर्कस्य तत्कारित्वे तु सर्वत्र . तथाभावः स्यात् । तस्मादविनष्टा एव घटादयः पच्यन्ते । सोऽयं तु घटादिन्यायः शरीरे नेष्यते । न ह्यन्नपाकः स्थैर्येऽपि तत्र कुम्भादिपाकवत् । चयापचययुक्तं हि शरीरमुपलभ्यते ॥ तस्मात् परिमाणादिभेददर्शनान्नैक शरीरमिति ज्वालादिप्रत्यभिज्ञावत् तत्प्रत्यभिज्ञेति स्थितम् । 46. બીજાઓ (=રયાયિક) પ્રત્યક્ષના બળે પ્રશ્યમાન ઘટ આદિને અવિનાશ જ માને છે. ઘટદ્રવ્ય છિદ્રાળુ હેઈ અંદર બહાર પાક પણ ઘટશે. પાકા ઘડામાં ભરેલા પાણીના શીત સ્પર્શનું ગ્રહણ બહાર થતું અનુભવાય છે, એ દર્શાવે છે કે ઘડે ક્રિોવાળો છે. અને તેથી પાકકાળે બળતા અગ્નિની શિખાઓના અનુપ્રવેશને લીધે થતા ઘટવિનાશની જેમ ત્યાં પણ ખૂબ ઠંડા પાણીના કણોના અનુપ્રવેશને લીધે ઘટવિનાશની આપત્તિ આવે પરંતુ પ્રમાણ દ્વારા આવું દેખાતું નથી. તેથી, કાર્યદ્રવ્ય ઘટ વગેરે સ્વભાવથી જ છિદ્રાળપણવાળા જ ઉત્પન્ન થતા હાઈ વચ્ચે વચ્ચે તેજના કણને અનુપ્રવેશ થાય છે અને તે અનુપ્રવેશથી પાક ઘટતે હોવાથી વિનાશની કલ્પના કરવાની જરૂર નથી. તેથી પિડરપાકપક્ષ જ ગ્ય છે. ભઠ્ઠીમાં પાક માટે જેવો ઘડે મૂકવામાં આવ્યો હોય છે તે જ ભઠ્ઠીમાંથી બહાર કાઢે પાકા ઘડે દેખાય છે. કોઈક વાર અન્ય સન્નિવેશ દેખાય છે તે તે લાકડા વગેરેને અભિઘાતને કારણે ઘટશે. અગ્નિસંગને કારણે આ અન્ય સન્નિવેશ થાય છે એમ માનવામાં આવે તે [ એક નિભાડાના] બધા ઘડાઓમાં આવો અન્ય સન્નિવેશ થાય, પણ બધા ઘડાઓમાં આવે અન્ય સન્નિવેશ થતો નથી. તેથી અવિનષ્ટ ઘટ આદિ પાક પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy