________________
૧૪૨
વ્યાકરણ ઉપરના દોષ દૂર કરવાથી વેદના પ્રામાણ્યની રક્ષા
27. gવં કૃપાત્વમુદ્રીત ન વેન
च्छिद्रेण कल्पितपिशाचरवैरनार्यैः । तत्तत्समग्रमपसारितमित्यतश्च
प्रामाण्यमप्रतिहतं स्थितमागमानाम् ।। इति प्रमाणानि यथोपदेशं
एतानि चत्वारि परीक्षितानि । प्रतन्वतां संव्यवहारमेभिः
सिध्यन्ति सर्वे पुरुषार्थसार्थाः ॥
इति श्री भट्टजयन्तकृतौ न्यायमञ्जर्या षष्ठमाह्निकम् ।।
271. પિશાચ કરે એવા મેટા અવાજે અનાએ જે છિદ્રો દ્વારા વ્યાકરણનું મૃષાવ (=બેટાપણું) જણાવ્યું છે, તે બધાં છિદ્રોને–આક્ષેપને–અમે દૂર કરી દીધા છે. તેથી આગમનું (= વેદનું) અપ્રતિહત પ્રામાણ્ય સ્થિર થયું.
આમ ગૌતમના ઉપદેશ અનુસાર અમે આ ચાર પ્રમાણેની પરીક્ષા કરી. તે ચાર પ્રમાણે વડે સમ્યફ વ્યવહાર વિસ્તારે. તે ચાર પ્રમાણે વડે સવ’ પુરુષાર્થો સિદ્ધ થાય છે.
જયન્ત ભટ્ટ વિરચિન ન્યાયમંજરીનું
છઠ્ઠ આહિક સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org