________________
અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે ૧૩૫ _255. વ્યાકરણની સહાયથી જ્ઞાત થતે આ અસંકર પ્રયોગ સાધુત્વ જાણવાને ઉપાય બને છે જ, એટલે સાધુ-અસાધુ શબ્દવિભાગ અપ્રમાણુક (= પ્રમાણસિદ્ધ) નથી. વળી, બ્રાહ્મણે સ્વેચ્છિત અને અપભાષિત ન બોલવું” “આ શ્લેષ્ઠ શબ્દ છે, જે અપશબ્દ છે, વગેરે આગમવચને સધુ શબ્દના સંકરરહિત પ્રગના સમર્થક છે એમ સમજાવાય છે.
256. यत् पुनर्नियमशास्त्रे 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इत्यस्मिन्नपभाषितं, तदपि न पेशलम् । न हि नीरपानोपदेशकृशानुपाननिषेध इवानवकाशमिदं शास्त्रम् , अपशब्दानामनार्यजनवदनप्रतिष्ठानां यथातथार्थप्रतीत्युपायत्वदर्शनपूर्वकप्रयोगप्रसङ्गानपायेन प्राप्तौ सत्यां प्रतिषेधस्यावकाशसम्भवात् साधभिरेव भाषणस्य भोजनप्राङ्मुखतादिवन्नियमादृष्टसाफल्यात् ।
256. શંકાકાર-નિયમશાસ્ત્રમાં “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ, અસાધુ શબ્દો વડે નહિ એમ જે કહેવાયું છે તે ખોટું છે, અપમાષિત છે.
યાયિક – આ તમારી બાત બરાબર નથી, તેને ખોટું કે અપભાવિત કહેવું યોગ્ય નથી, કારણ કે પાણી પીવાના ઉપદેશ કે અગ્નિ પીવાના નિષેધનો જેમ આ નિયમશાસ્ત્ર અવકાશ વિનાનું નથી, અનાર્યજનના મુખમાં પ્રતિષ્ઠા પામેલા અપશબ્દોમાં યથાતથ અર્થ પ્રતીતિ કરાવવાનું ઉપાય પણું દેખ્યા પછી તેમના પ્રયોગને પ્રસંગ–સંભવ–દૂર થતો ન હોવાથી, તે પ્રયોગને પ્રસંગ પ્રાપ્ત થતાં તે પ્રયોગના પ્રતિષેધને અવકાશ સંભવે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ કરવામાં આવતા ભોજન વગેરેની જેમ સાધુ શબ્દો વડે જ કરાતા ભાષણનું નિવમાદષ્ટરૂપ સાફલ્ય છે.
257. यदपि साध्वसाधुस्वरूपानधारणात् प्रतिपदोपदेशाद्यशक्यत्वमाशङ्कितं तदपि प्रतिहतं, यादृगिदं प्रत्यक्षानुमानगम्यं साध्वसाधुशब्दस्वरूपं व्याख्यातं तदवलम्बनपुर:सरनियमकरणस्य सुशक्यत्वात् । अत एव साधत्वं नाम किमुच्यते इति यद्विकल्पितं तत् प्रतिविहितमेव भवति, यतो व्याकरणलक्षणानुगमविशेषित वाचकत्वं साधत्वमित्युक्तम् । तच्च सर्वानुगामिगोत्वादिवत् सामान्य वा भवतु, पाचकत्वादिवदसत्यपि सामान्येऽवच्छेदकं भवतु, सर्वथा तत्कृतो निर्वहति सर्वो व्यवहारः । वर्गीकरणे हि तदेव कारणमिति ।
257. સાધુ-અસાધુસ્વરૂપનો નિશ્ચય ન થવાથી, એક એક પદને લઈ “આ સાધુ છે' એમ ઉપદેશ આપવો શક્ય નથી એવી જે આશંકા કરવામાં આવી છે તે પણ પ્રતિષિદ્ધ થાય છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનથી ગમ્ય આ સાધુ અસાધુ શબ્દસ્વરૂપને – જેવું સમજાવવામાં આવ્યું છે તેવા તે સ્વરૂપને –અવલંબીને નિયમ કરવો સહેલાઈથી શક્ય છે. તેથી જ સાધુત્વ કોને કહે છે એમ કહી જે વિકલ્પ કરવામાં આવ્યા તે નિરસત થઈ જ જાય છે, કારણ કે વ્યાકરણનાં લક્ષણોના (= નિયમોના) અનુસરણથી વિશેષિત એવું વાચકત્વ એ સાવ છે એમ કહ્યું છે. અને તે વાચકત્વ સર્વાનુગત ગવ વગેરેની જેમ સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org