________________
૭૪
બૌદ્ધોનાં અને સંસારચકેનાં આગમો ઉપર અપ્રામાણને આક્ષેપ
151. પરંતુ બૌદ્ધોનાં અને સંસારમેચકોનાં, પાપાચારને ઉપદેશ દેનારાં આગમન પ્રામાયનું અનુમોદન યે આય કરે ? બૌદ્ધ આગમમાં વે બાહ્યતા (= વેદવિધિતા) ખૂબ સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે જતિધર્મ પ્રમાણેના ઉચિત આચારનું ખંડન નિશ્ચિતપણે તેમાં જણાય છે. [અત્યંત પીડા અનુભવતા પ્રાણીને તે પીડામાંથી મુક્ત કરવા પરોપકારબુદ્ધિથી સંસારમેચકે મારી નાખે છે. આમ સંસારમો કે પ્રાણિહિંસાપરાયણ પાપીઓ છે, મેહથી જ પ્રેરાયેલી તેમની પ્રવૃત્તિઓ છે. એટલે તેમનું આગમ પ્રમાણુ નથી. જે કર્મ કરવાને નિષેધ હોય તે કર્મ કરવાને જેમાં ઉપદેશ આપવામાં આવ્યો હોય એ શાસ્ત્ર પ્રમાણ છે એમ કહેવા કેની જીભ ઉપડે ? તેનાથી (== બૌદ્ધાદિ આગમોએ ઉપદેશેલા નિષિદ્ધ કર્મોથી) જે કેઈ ને
ક્યારેય કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય તે પણ બ્રહ્મહત્યાથી પ્રાપ્ત ગ્રામ્યભોગની જેમ તે નરકને માટે છે. નિષિદ્ધ આચરણથી બંધાયેલું કમ શેનાથી શમે ? કિશાયથી નહિ.] તેથી કાલાત રેય ફરીથી નરકમાં પડવાનું થાય છે.
_152. यत्त्वत्र चोदितं परेषु पूर्वोक्तक्रमेण बुद्धायाप्तकल्पनां कुर्वत्सु किं प्रतिविधेयमिति ? तत्रोच्यते । महाजनप्रसिद्ध्यनुग्रहे हि सति सुत्रचमाप्तोक्तत्वं भवति, नान्यथा । महाजनश्च वेदानां वेदानुगामिनां च पुराणधर्मशास्त्राणां, वेदाविरोधिनां च केषाञ्चिदागमानां प्रामाण्यमनुमन्यते, न वेदविरुद्धानां बौद्धाद्यागमानाम् इति कुतस्तेषामाप्तप्रणीतत्वम् ? मूलान्तरं हि तत्र सुवचम् अज्ञानलोभादीत्येवमभिधाय बेदस्पर्धिनो बौद्धादयो निवेदव्याः ।
152. અહીં કોઈ શંકા કરે છે- બુદ્ધ વગેરેના આત હોવાની પૂર્વોક્ત કામે કપના કરનારાઓને આપ શે ઉત્તર આપશો ?
તૈયાયિક- તેને ઉત્તર આપીએ છીએ. મહાજનમાં પ્રસિદ્ધિ હોય અને મહાજનની અનુમતિ હોય ત્યારે જ અમુક વચન આ ક્ત છે એમ કહેવું યોગ્ય છે, અન્યથા નહિ. વેદ, વેદાનુસારી પુરા–ધર્મશાસ્ત્રો અને વેદાવિરોધી કેટલાંક આગના પ્રામાણ્યની અનુમતિ મહાજ આપે છે; વેદવિધી બંદ્ધાદિ આગમોના પ્રામાણ્યની અનુમતિ આપતું નથી, એટલે તેમનું આપ્તપ્રણીતત્વ ક્યાંથી હોય ? અજ્ઞાન, લેભ વગેરે બીજુ જ મૂળ તેમનું છે એમ કહેવું બરાબર છે. આમ કહીને વેદની સ્પર્ધા કરનાર દ્ધાદિ આગમોને નિષેધ કરવો જોઈએ. 153. લાટું—
कोऽयं महाजनो नाम किमाकारः किमास्पदः ।
किंसंख्यः किंसमाचार इति व्याख्यातुमर्हसि । अपि च, बौद्धादयो बुद्धादीनातान् स्वागमप्रामाण्यसिद्धये वदन्ति । ते महाजनमपि निजं तत्सिद्धये वन्दकादिकं वदेयुरेव । कस्तत्र प्रतीकारः ?