________________
૭૨
શૈવાગમના પ્રામાણ્યની સિદ્ધિ
વિરોધ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, જેમકે બદ્ધાગમ વગેરે; જયારે કેટલાંક વેદવિરોધ વિના જ, કલ્પેલાં બીજાં વ્રતોને ઉપદેશ આપે છે, જેમકે શૈવાગમ વગેરે.
___149. तत्र शैवागमानां तावत् प्रामाण्यं ब्रूमहे, तदुपजनितायाः प्रतीतेः संदेह-बाधकारण-कालुष्यकलापस्यानुपलम्भात् , ईश्वरकर्तृकत्वस्य तत्रापि स्मृत्यनुमानाभ्यां सिद्धत्वात् , मूलान्तरस्य लोभमोहादे: कल्पयितुमशक्यत्वात् । न हि तत्रोदंप्रथमता स्मर्यते । वेदवदेकदेशसंवादाश्च भूम्ना दृश्यन्ते इति कुतो मूलान्तरकल्पनाऽवकाशः । न च वेदप्रतिपक्षतया तेषामवस्थानम् , वेदप्रसिद्धचातुर्वर्ण्यादिव्यवहारापरित्यागात् ।
मन्वादिचोदनान्यायः स यद्यपि न विद्यते । शैवागमे तथाऽप्यस्य न न युक्ता प्रमाणता ।। सर्वोपनिषदामा निःश्रेयसपदस्पृशः । विविच्यमाना दृश्यन्ते ते हि तत्र पदे पदे ।। ये च वेदविदामग्रयाः कृष्णद्वैपायनादयः ।
प्रमाणमनुमन्यन्ते तेऽपि शैवादिदर्शनम् ॥ 149. तेमां शैव मीना प्रामायन प्रतिपादन ५२ छोणे, ५॥२६॥ है तभनाथी જન્ય જ્ઞાનની બાબતમાં સંદેહ, બાધક કારણ અને દે ઉપલબ્ધ નથી. વળી, સ્મૃતિ અને અનુમાન દ્વારા તેમનુંય ઈશ્વસ્તૃત્વ સિદ્ધ છે. લેભ, મેહ વગેરે બીજાં મૂળો તેમનાં કલ્પવાં શક્ય નથી. આ પ્રથમ છે” એવું એમની બાબતમાં સ્મરણ નથી (અર્થાત શૈવ આગમો અનાદિ છે) વેદની જેમ આ આગમોના અમુક ભાગોના, જગતમાં સંવાદો ઘણું દેખાય છે એટલે ઈશ્વર સિવાય બીજા મૂળની કલ્પનાને અવકાશ ક્યાં છે ? અને વેદના વિરોધી તરીકે તેઓ અસ્તિત્વ ધરાવતા નથી કારણ કે ચાતુર્વણ્ય વગેરે વ્યવહારને તેઓ ત્યાગ કરતા નથી. મનુ વગેરેના ઉપદેશની પ્રમાણતા પુરવાર કરવા આપવામાં આવેલ તક જે કે શૈવાગમમાં લાગુ પડતું નથી તેમ છતાં તેમની પ્રમાણતા નથી એમ નહિ. બધા ઉપનિષદેના, નિઃશ્રેયસુપદને સ્પર્શતા જે અર્થો છે તે શૈવાગમમાં પદે પદે વિવેચન પામતા દેખાય છે. વળી, વેદવિદેમાં મુખ્ય એવા કૃષ્ણદ્વૈપાયન વગેરે શૈવાદિદશનના પ્રામાણ્યને સ્વીકારે છે.
15. पञ्चरात्रोऽपि तेनैव प्रामाण्यमुपवर्णितम् ।
अप्रामाण्यनिमित्तं हि नास्ति तत्रापि किञ्चन ।। तत्र च भगवान् विष्णुः प्रणेता कथ्यये, स चेश्वर एव।
एकस्य कस्यचिदशेषजगत्प्रसूति
हेतोरनादिपुरुषस्य महाविभूतेः ।