SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યર્થ વિધિ છે એ મત ૨૬૩ 232. ननूक्त एवैकप्रत्ययाभिधेयत्वलक्षणः सम्बन्ध इति । न ब्रूम आमिधानिकः सम्बन्धो नोक्त इति, किन्तु पुरुषव्यापारात्मिकाया अर्थभावनायाः प्रधानत्वेन वाक्यार्थत्वात् तदपेक्ष्यमाणफलकरणेतिकर्तव्यतांशपूरणेन स्वर्गकामादिपदान्तराभिधेयोऽर्थः समन्वेति गुणत्वेन । शब्दव्यापारस्तु तदंपेक्षितमन्यतममपि नांश पूरयितुमलमिति तत्र न गुणतामवलम्बते, न च द्वयोः प्रधानयोर्घटः पट इतिवद्वा पचति पठतीतिवद्वा सम्बन्ध उपलभ्यते । [232. ભાવનાવાશ્વાર્થવાદી- એકપ્રત્યયાભિધેયસ્વરૂપ અન્વયસંબંધ છે એમ અમે જણાવ્યું છે જ. વિધિવાક્યર્થવાદી- અમે એમ નથી કહેતા કે તમે આ આભિધાનિક સંબંધ કહ્યો નથી. પરંતુ પુરુષપ્રવૃત્તિરૂપ અર્થભાવના પ્રધાન હેઈ વાક્યર્થ છે અને વાક્યર્થ હેવાને કારણે તે જેની અપેક્ષા કરે છે તે લાંશ, કરણાંશ અને ઇતિકર્તવ્યતાંશનું પૂરણ કરી સ્વર્ગ કામ વગેરે બીજા પદોને અભિધેય અર્થ તેની સાથે ગુણરૂપે (=અંગરૂપે) બરાબર અન્વય પામે છે. શબ્દવ્યાપાર =વિધિ શબ્દભાવના) તે અર્થભાવના જેમની અપેક્ષા રાખે છે તે આ ત્રણ અંશોમાંના એક પણ અંશને પૂરવા સમર્થ નથી એટલે તે અર્થભવનાને અંગ બનતો નથી અને બે પ્રધાન વચ્ચે તે સબંધ ઉપલબ્ધ થતો નથી, જેમ કે, “ધરઃ પરઃ” (ઘટ છે, પટ છે), “ગ્રતિ પત્તિ (તે રાંધે છે, તે વાંચે છે, એમાં ઘટ અને પેટ કે પતિ અને પઠતિ વચ્ચે કેઈ સંબંધ નથી કારણ કે તે બંને પ્રધાન છે 233. કથામાવના શબ્દમાવનાથસ્થ વિધેર્વિષયમબેન મુળતામવંટqતે, विधिः तर्हि वाक्यार्थः, न भावना, तस्या अप्राधान्यात् । अतो भावनाद्वयं प्रत्ययार्थ इति न हृदयङ्गममेतत् । एकाभिधानाभिधेयत्वं च न भावनयोरन्योन्यसमन्वये कारणम् , अक्षाः पादा माषा इत्यादावदर्शनात् । किञ्च कस्यानुरोधेन द्वे भावने प्रत्ययवाच्ये इष्यते । उच्यते । लिङ्गादिशब्दश्रवणे सति कार्ये च प्रेरणायां च बुद्धिरुत्पद्यते इति । _233. અર્થભાવના (પુરુષપ્રવૃત્તિરૂપ વ્યાપાર) શબ્દભાવના નામની વિધિના (=પ્રેરણું. રૂપ વ્યાપારના) વિષયનું પ્રતિપાદન કરીને શબ્દભાવનાનું અંગ બને છે. તેથી વિધિ વાક્યર્થ છે, ભાવના વાક્યર્થ નથી, કારણ કે ભાવના ગૌણ છે. માટે, બંને ભાવના પ્રત્યયાર્થ છે એ વાત હદયને રૂચે એવી નથી. એકબીજાના અન્વયસંબંધમાં કારણભૂત એકપ્રત્યયાભિધેયત્વ નથી. [અર્થાત એકપ્રત્યયાભિધેય બંને ભાવનાના અન્વયનું કારણ નથી.] ઉદાહરણથ, અક્ષ, પાદ અને માષ આમને પ્રત્યેક શબ્દ અનેક અર્થોને વાચક છે, પણ તેથી તે અર્થે વચ્ચે અન્વય દેખાતો નથી. અલને અર્થ પાસાં પણ છે અને ઇન્દ્રિય પણ છે આમ તે બે અર્થે એકપદાભિધેય છે છતાં તેમની વચ્ચે અન્વય નથી. વળી, કોના અનુરોધથી બે ભાવનાને પ્રત્યયવાઓ ઈચ્છવામાં આવી છે ?
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy