________________
શબ્દ-અનુમાનને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મત
૧૯.
38 બૌદ્ધ–અમે જણાવીએ છીએ. અતૂપ યાવૃત્તિ એ સ્વભાવવાળું, બહાર [જગતમાં] અસ્તિત્વ ન ધરાવતું હોવા છતાં બહાર અસ્તિત્વ ધરાવતું હોય એવું લાગતું સામાન્ય નિશ્ચયરૂપ જ્ઞાનેને (=સવિકલ્પક પ્રત્યક્ષને) વિષય છે, અને જે વિકલ્પને વિષય છે તે જ શબ્દને વિષય છે એટલે જ શબ્દાર્થ અન્યાહ છે એમ વિદ્વાનો કહે છે. આ કારણે [કહેવામાં આવ્યું છે કે વિકલ્પ વસ્તુને સ્પર્શતા નથી
નૈયાયિક – કેમ ? 39. gવસ્થાઈસ્વમાત્ર પ્રત્યક્ષસ્ય સત; સ્વયમ્ | कोऽन्यो न दृष्टो भागः स्याद्यः प्रमाणैः परीक्ष्यते ॥
[ પ્રમાળવા.૪૪ ] तस्माद् भ्रमनिमित्तसमारोपिताकारान्तरनिषेधाय तेषां प्रवृत्तिः । यथा रूपसाधर्म्यसमारोपितरजताकारनिवारणाय शुक्तौ प्रमाणान्तरं प्रवर्तते 'नेदं रजतम्' इति तथेहापि शाबलेयादिस्वलक्षणे निर्विकल्पकेन सर्वात्मना परिच्छिन्ने कुतश्चिन्निमित्तादारोपितमगोरूपमिव व्यवच्छिन्दन्ति विकल्पाः 'अगौर्न भवति' इति, न तु गोः स्वलक्षणग्रहणे तेषां व्यापारः, प्रागेव गृहीतत्वात् ।
39. બૌદ્ધ–વસ્તુને સ્વભાવ એકજ છે તે સ્વભાવ સ્વયં નિર્વિકલ્પક પ્રત્યક્ષ વડે ગૃહીત થતાં તેને કે બીજો ભાગ (અંશ) ન ગ્રહાયે કે જેનું ગ્રહણ બીજ પ્રમાણે કરે ? [વસ્તુ નિરશ છે, એક અખંડ છે, તેને એક જ સ્વભાવ છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ આવી વસ્તુને જ્યારે ગ્રહણ કરે ત્યારે તે વસ્તુનું કંઈ ગ્રહણ થયા વિનાનું બાકી રહે નહિ કે જેને ગ્રહણ કરવા બીજા પ્રમાણેની જરૂર રહે. તે પછી બીજ પ્રમાણેનું પ્રયોજન શું નિર્વિકલ્પક પ્રત્યક્ષે વસ્તુનું સંપૂર્ણ ગ્રહણ કરી લીધું છે. તેથી બ્રમના નિમિત્તને લીધે વસ્તુ ઉપર આરોપાયેલા અન્ય આકાર ( સ્વભાવને ) નિષેધ કરવામાં તે બીજ પ્રમાણેની પ્રવૃત્તિ છે રૂપના સાધને લીધે છીપ ઉપર આપવામાં આવેલા રજતના આકારને દૂર કરવા અન્ય પ્રમાણ પ્રવૃત્ત થાય છે જેને આકાર છે “આ રજત નથી'. તેવી જ રીતે અહી પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષથી સંપૂર્ણ પણે ગૃહીત શાબલેય ગેસ્વલક્ષણ ઉપર કોઈક નિમિત્તને લીધે આપવામાં આવેલ અગેની જ વ્યાવૃત્તિ વિકલ્પ કરે છે જેમને આકાર હોય છે “આ અગે નથી; વિકલ્પોને વ્યાપાર ગેરવલસણનું ગ્રહણ કરવામાં નથી કારણ કે તેનું ગ્રહણ તે પૂર્વે નિર્વિકલ્પક પ્રત્યક્ષ કરી લીધું છે. ___40. अथ ब्रूयात् नानाविशेषगनिकरकल्माषितवपुषस्तस्यार्थस्य किंञ्चिद्विशेषणं प्रागगृहीतं विकल्पैर्गुह्यते इति तदप्ययुक्तम्, नानाविशेषणनिकररुषितस्यापि वस्तुनः तद्विशेषणोपकारशक्तिव्यतिरिक्तात्मनोऽनुपलाम्भात् । तदभेदे सति तद्विशेषणोपकार्यवस्तुस्वरूपग्रहणवेलायामेव तत्खचिलग्रहणसिद्धेर्विकल्पान्तराणामानर्थक्यमेव । तदुक्तम् -..