________________
વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે. એ નૌયાયિક મત
- ૧૩
અર્થ બને એ ઘટતું નથી; અને એવી કલ્પના કરવી પણ શક્ય નથી, કારણ કે “આનું આ નામ છે એટલાથી જ તેનું જ્ઞાન થઈ જતું હોઈ જ્ઞાન કરે” એ જાતનો જ્ઞાન કરવાને આદેશ નિષ્પજન છે.
258. कार्यपरादपि शब्दाद् व्युत्पत्तिर्भवन्ती न वाक्यार्थमात्रपर्यवसायिनी भवति, किन्त्वेकैकपदावापोद्वापद्वारकपदार्थपर्यन्ता सा भवति । पदार्थव्युत्पत्तिसंस्कृतमतेश्चाभिनवकविविरचितवर्त मानोपदेशश्लोकश्रवणेऽपि वाक्यार्थप्रतीतिश्यते एवेति नाव्युत्पत्तिकृतमप्रामाण्यम् । न चासौ भूतार्थप्रतिपादकशब्दजनिता प्रतीतिर्बाध्यते संदिग्धा वा, तेन प्रत्यक्षादिप्रमाणान्तरकरणकप्रतीतिवत् प्रमाणफलमेव सा भवितुमर्हति ।
258. કાર્યપ્રતિપાદક શબ્દમાંથી થતી શક્તિ કેવળ વાકથીર્થપર્યાવસાયિની નથી (અર્થાત ‘ગાય બાંધ' “ગાય લાવ જેવા કાર્ય પ્રતિપાદક વાક્યમાંથી થતી શક્તિ-વ્યુત્પત્તિ કેવળ વાક્યર્થમાં સમાપ્ત થતી નથી, પરંતુ એક એક પદના આવા-ઉવા પ દ્વારા પદાર્થ પયત તે પહોંચે છે. પદાર્થ સુધી પહોંચતી તે શક્તિથી સંરકૃત બુદ્ધિવાળાને અભિનવવિરચિત અને સિદ્ધને ઉપદેશ કરતા લેકનું શ્રવણ થતાં વાક્યર્થ પ્રતીતિ થતી દેખાય છે જ, એટલે એમાં અશક્તિકૃત (અવ્યુત્પત્તિકૃત) અપ્રામાણ્ય નથી. વળી, સિદ્ધ અર્થન પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બાધા પામતું નથી કે સંદિગ્ધ હેતું નથી, તેથી પ્રત્યક્ષ વગેરે અન્ય પ્રમાણુરૂપ કરણથી ઉત્પન્ન થતા જ્ઞાનની જેમ તે (અર્થાત સિદ્ધ અર્થના પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રમાણુફળ (=પ્રમા) જ બનવા લાયક છે.
259. यत्पुनरभ्यधायि कार्येऽर्थे प्रमाणान्तरनिरपेक्षतया प्रमाणं भवति રાદ્ધ, ન રિડર્વે પ્રમાણાત્તાપેક્ષવાિિત, તત્સત , રા પ્રમાણાન્તરसापेक्षत्वानपायात् । प्रमाणान्तरेणानवगते ह्यर्थे शब्दः प्रवर्तयितुमेव न शक्नोति इत्यवोचाम वक्ष्यामश्च वाक्यार्थचिन्तायामपि । प्रमाणान्तरसापेक्षत्वं तस्य प्रत्युत प्रामाण्यमावहति, न प्रतिहन्ति ।
259. તમે જે કહ્યું કે કાર્ય રૂપ અર્થમાં પ્રમાણાન્તરનિરપેક્ષતાને કારણે શબ્દ પ્રમાણ બને છે જ્યારે સિદ્ધ અર્થમાં પ્રમાણુન્તરસાપેક્ષતાને કારણે તે પ્રમાણુ બનતો નથી તે ખોટું છે, કારણ કે કાર્યર્થમાં પણ શબ્દની પ્રમાણુન્તરસાપેક્ષતા ચાલી જતી નથી, કારણ કે પ્રમાણુન્તરથી ન જાણેલ અર્થમાં પ્રવૃત્ત થવા શબ્દ શક્ત નથી એ અમે કહ્યું છે, અને વળી તે જ વસ્તુ વાકથાર્થની વિચારણુ વખતે અમે કહેવાના છીએ. પ્રમાણુન્તરસાપેક્ષતા તે શબ્દમાં પ્રામાણ્ય લાવે છે, શબ્દના પ્રામાયને નાશ નથી કરતી.
- 260. શિષ્યટું સાપેક્ષવૈમિતિ સભ્યમ્ | કિં સિદ્ધાર્થમિથિન शब्दस्योत्पत्तावेव प्रामाणान्तरापेक्षत्वम् , उत तद्विषयस्य प्रमाणान्तरपरिच्छेदयोग्यत्वमित्युभयथाऽतिप्रसङ्गः । उत्पतौ प्रमाणान्तरसव्यपेक्षतया यधप्रामाण्यं वर्ण्यते,