________________
વેદ ઉપર અપ્રામાણ્યને આક્ષેપ
જેવા જણાતા નથી, જેમનું મૂળ લેભ વગેરે નથી, જેમનાથી લોકોને ઉદ્વેગ થતો નથી તે આગમનું જ પ્રમાણમાં અહીં ઈચ્છવામાં આવે છે કુકનીમતનું જરાય પ્રામાણ્ય સ્વીકારાયું નથી. તે કિનીમત] આ પ્રમાણે છે-કેટલાક વિટએ આ નીલામ્બરત્રત કર્યું હતું એમ કહેવાય છે, જેમાં અમિત એક પર એટેલા સ્ત્રી અને પુરુષો ગમે તેની સાથે બહુ કામચેષ્ટાઓ કરતા. તેને અપૂર્વ (વેદનિમૂલક) જાગીને ધર્મતત્ત્વજ્ઞ રાજા શંકવર્માએ અટકાવ્યું. પરંતુ જૈન આદિ મત આ અપૂર્વ (વેનિમૂલક) નથી. 174. રૂયાતોmal: gરિમુસ્વિતારોફીતિઘોષાત
एषां वेदागमानां सुदृढमुपगते मानभावे प्ररोहम् । तन्मूलत्वात्तथात्वं पुरुषवचनतो वाऽस्तु शास्त्रान्तराणां
तद्वारेणापि वक्तुं न खलु कलुषता शक्यते वेदवाचाम् ॥ 174 ઉપસંહારમાં કહેવાનું કે આપ્ત પુરુષે કહેલ હોવાને કારણે અને બીજાઓએ કહેલા બધા દોષો દૂર કરી દીધા હોવાને કારણે આ વેદાગમનું પ્રામાણ્ય સુદ પ્રરોહને પામ્યું છે ત્યારે વેદમૂલક હોવાને કારણે અથવા આત પુરુષનાં વચન હોવાને કારણે અન્ય
આગમોનું પ્રામાણ્ય હો; આપ્ત પુરુષનું વચન હોવાને કારણે વેદવાણીની કલુષિતા (=અપ્રામાણ્ય) છે એમ કહેવું ખરેખર શક્ય નથી. 175. નનું નાયાપિ વેશ્ય પ્રામાર્થે સુવ્યવસ્થિતમ્ |
खदेहसंभवै रेव दोषैरनृततादिभिः ॥ 'चित्रया यजेत पशुकामः' 'पुत्रकामः पुत्रेष्टया यजेत' इति श्रूयते । न चेष्टयनन्तरं पुत्रपश्वादिफलमुपलभ्यते । तस्मादसत्याः चित्रादिचोदनाः ।
ननु च यः पशुकामः स इष्टि कुर्यादितीयानेव वाक्यार्थः । तत्र यागात् पशवो भवन्तीति एतदेव दुरुपपादम् । ते च भवन्तोऽप्यनन्तरमेव भवन्तीति एतद् दुरुपपादतरम् । अतः कथं न सत्यार्थत्वं चित्रादिचोदनानाम् ।
175. શંકા–તેના પિતાના દેહમાં જ અમૃતતા વગેરે દે ઉત્પન્ન થયા હોવાને કારણે હજુય વેદનું પ્રામાણ્ય બરાબર સ્થિર થયું નથી. પશુની કામનાવાળે ચિત્રાયાગ કરે પુત્રની કામનાવાળે પુત્રેષ્ટિ યજ્ઞ કરે એમ વેદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ તે તે યજ્ઞ પછી પશુ, પુત્ર, વગેરે ફળ મળતાં નથી. તેથી ચિત્રાયાગ વગેરેને ઉપદેશ અસય છે.
ઉત્તર–જેને પશુની કામના હોય તે યજ્ઞ કરે એટલે જ વાક્યને અર્થ છે. તેમાં યોગને કારણે પશુઓ થશે એવો અર્થ ઘટાવ જ મુશ્કેલ છે. અને તે થતાં હોય તે પણ થાગ પછી તરત જ થાય છે એ ઘટાવવું તે તેથી પણ વધારે મુશ્કેલ છે. તેથી, કેવી રીતે ચિત્રાયાગ વગેરેના ઉપદેશનું સત્યાર્થત્વ નથી ? (અર્થાત છે જ).