________________
ભ્રાતિવિષયક મીમાંસક મતનું ખંડન
આવે છે, તેનાથી જુદા પ્રકારની રજાને (અર્થાત જે વ્યવહારપ્રવર્તક નથી તે રજતને) અલૌકિક કહેવામાં આવે છે. જેને તમે તૈયાયે છીપને ટુકડે કહે છે તે અલૌકિક રજત છે; તે રજતજ્ઞાનમાં ભાસે છે તેથી રજત છે, વ્યવહારપ્રવર્તક નથી તેથી અલૌકિક છે. ___137. तदेतदपरामृष्टसंवेदनेतिवृत्तस्याभिनवपदार्थसर्गप्रजापतेरभिधानम् । बाधकप्रत्ययेन तत्र रजताभावस्य ख्यापनात् । नेदं रजतमिति हि रजतं प्रतिषेधत्येष प्रत्ययः, न विद्यमानरजतस्यालौकिकत्वमवद्योतयति इति ।।
(137. વિક-આનો અર્થ તે એ કે અલોકિક પદાર્થની સૃષ્ટિના સર્જક આ મીમાંસક ભ્રાત જ્ઞાનનો બાધ થાય છે ત્યારે શું થાય છે. એ સાવ જાતા જ નથી. બ્રાન્ત જ્ઞાનમાં, બાધક જ્ઞાનથી જતને અભાવ જણાવાય છે; “આ રજત નથી એમ રજતને પ્રતિષેધ આ બાધક શાન કરે છે, અને નહિ કે વિદ્યમાન રજતને અલૌકિકત્વનું પ્રકાશન,
138. ૩ નંઢ જિમિતિ વ્યાઘાયત દત્ત ! વાઃ બિયતાં સંવાનિ” मै.सं. १.२.१५] इतिवत् सोऽयं श्रोत्रियः स्वशास्त्रवर्तनीमिहापि न तां त्यजति, न तु तस्या अयमवसरः । अगृह्यमाणे तु रजताख्येऽन्यधर्मिणि कथं तद्धर्मत्वेन लौकिकत्वं गृह्यते ? रजताभावग्रहणे त्वेष न दोषः, भावतदभावयोः धर्मधर्मिभावाभावात् । स्मर्यमाणप्रतियोग्यवच्छिन्न' हि अभावो गृह्यते एव । तस्मादत्र नास्त्येव रजतं, न पुनरलौकिकं तदस्ति । न च रजतज्ञानावभास्यत्वमात्रं रजतलक्षणम् अपि त्वबाधितरजतज्ञानगम्यत्वम् । अपि च लौकिकालौकिकप्रविभागः प्रतिभामनिबन्धनो वा स्याद्व्यवहारसदसद्भावनिबन्धनो वा ? न तावत् प्रतिभासनिबन्धनः, तथाप्रतीत्यभावात् , क्वचिद्धि रजतं, क्वचिच्च तदभावः प्रतीयते, न तु लौकिकत्वमलौकिकत्वं वा ।
[138. મીમાંસક- બાધક જ્ઞાન જણાવે છે કે આ રજત લૌકિક નથી, “આ રજત નથી” એ વાક્ય અધુરું છે અને તેથી “લૌકિક પદ ઉમેરી આ રીતે પૂર્ણ કરવાનું છે–
આ લોકિક રજત નથી.” ઉદાહરણ, સિં તે વાયુર્વાન છત] સં થનકોરજાનિ [સમષિા યજ્ઞપતિ:]. [આ મંત્રમાં “વગચૈજ્ઞાનિ સાથે એકવચન બરછતાÉ' જઈ શકતું ન હોઈ જે અધુરાપણું વાક્યમાં છે તેને “છત્તામ્' પદ ઉમેરી દૂર કરવામાં આવે છે. આને વાકયશેષ કહેવામાં આવે છે અર્થાત વાકયમાં બાકીના ખૂટતાં પદ-પદેનું ઉમેરણ.]
નૈયાયિક – આ વેદવિશારદ પિતાના શાસ્ત્રમાં પ્રયુક્ત પદ્ધતિને અહીં પણ છેડતા નથી, પરંતુ તેને માટે અહીં અવસર નથી. રજત નામને અન્ય ધમી ગૃહીત જ ન થતો હોય તે તેને ધર્મ તરીકે લૌકિકત્વનું ગ્રહણ હોય જ ક્યાંથી? [કે જેથી કહી શકાય કે રજતના લૌકિકત્વને પ્રતિષધ બાધક જ્ઞાન કરે છે.] રજવાભાવના ગ્રહણમાં આ દોષ નથી કારણ કે રજતના ભાવ અને અભાવ વરચે ધર્મધર્મ ભાવ સંબંધ નથી. સ્મરણમાં આવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org