________________
દ
तदुक्तम्
અખ્યાતિવાદથી શૂન્યવાદના પ્રતિકાર અશકય
कृतश्च शीलविध्वंसो न चानङ्गश्च सङ्गतः ।
आत्मा च लाघवं नीतस्तच्च कार्य न साधितम् ॥ इति [
]
122. વળી, શૂન્યવાદને પ્રતિકાર કરવાની આ રીત નથી. [અર્થાત્ અખ્યાતિવાદનુ પ્રતિપાદન કરીને શૂન્યવાદના પ્રતિકાર કરી શકાશે નહિ.] ભસ્મીભૂત થઈ ગયેલા પિતા વગેરેની સ્મૃતિ અજન્ય નથી, તેને જ દૃષ્ટાન્ત તરીકે લઈને શૂન્યવાદી [બારૢ વસ્તુનું કાઈ અસ્તિત્વ જ નથી એ દર્શાવવા] ખડા થયા છે. કેવળ ભ્રાન્ત જ્ઞાનેાનેા નકાર કરીને તેને હરાવવા શકય નથી. જો પરતઃ પ્રામાણ્યના નિષેધ કરનારી અને શૂન્યવાદનેા નિષેધ કરનારી કાઈ યુક્તિ હાય તા તે જ કહેવી જોઈએ, આ અખ્યાતિથી શું સધાવાનું ? તેથી, તે યુક્તિનેા આશરા લેવે! એ જ યાગ્ય છે. તે યુક્તિા આશરે લેવાની અમે તમને ના પાડતા નથી. અખ્યાતિ દ્વારા તે અનુભવના જ વિરાધ તમે પ્રકટપણે કર્યો છે. તેથી ધિક્કાર હા તમારા પ્રમાદીપણાને ! કહ્યું છે ને કે : ‘શિયળનેા નાશ કર્યા અને તેમ છતાં પ્રેમ અનુકૂળ ન થયા. આત્માને હીણા કર્યાં અને છતાં તે કામ પાર ન પાડયું.' [તમારું પ્રાભાકરાતું આવું છે.]
9
123. यत्पुनर्विपरीतख्यातौ पक्षत्रयमाशङ्कय दूषितं तदपि न युक्तम् । अस्तु तावदयमेव पक्षः 'रजतमालम्बनं तदेव चास्यां प्रतीतौ परिस्फुरति ' इति । नन्वत्र चोदितम् ‘અન્નત્ત્વાતિોવ સા મવેત્’ ઇતિ। નૈતભાવુ, વેન્તરાવૌ રખતસ્ય વિદ્યમાનવાત્ । અસत्ख्यातिपक्षे हि एकान्तासतोऽर्थस्य प्रतिभानमङ्गीक्रियते, इह तु देशान्तरादौ विद्यमानस्येति महान् भेदः ।
123. ઉપરાંત, ત્રણ વિકલ્પેશની આશંકા કરી વપરીતખ્યાતિમાં જે દૂષણુ બતાવવામાં આવ્યાં તે પણ ખરાબર નથી. તે આ રહ્યો પ્રથમ વિકલ્પ – રજત એ વિષય છે, તે જ આ (ભ્રાન્ત) પ્રતીતિમાં ગૃહીત થાય છે.' આ વિકલ્પને અનુલક્ષી વિપરીતખ્યાતિમાં આપત્તિ આપવામાં આવી છે કે એમ હાય તા વિપરીતખ્યાતિ અસખ્યાતિ જ બની જાય. વિપરીતખ્યાતિમાં આપવામાં આવેલી આ આપત્તિ ચૈાગ્ય નથી, કારણુ કે અન્ય દેશ કે અન્ય કાળમાં રજત વિદ્યમાન છે, સત્ છે. અસખ્યાતિના પક્ષમાં અત્યન્ત અસત્ વસ્તુનું ગ્રહણુ સ્વીકારવામાં આવ્યુ' છે, જ્યારે અહીં (=વિપરીતખ્યાતિમાં) તે દેશાન્તર કે કાલાન્તરમાં વિદ્યમાન (=સત્) વસ્તુનું ગ્રહણુ સ્વીકારવામાં આવ્યું છે. આમ [વિપરીતખ્યાતિ અને અસખ્યાતિ વચ્ચે] મેટા ભેદ છે,
124. ननु तत्रासतोऽर्थस्य किं देशान्तरचिन्तया ।
किं कुर्मस्तादृशस्यैव वस्तुनः ख्यातिदर्शनात् ॥ यस्तु देशान्तरेऽप्यर्थो नास्ति कालान्तरेऽपि वा । न तस्य ग्रहणं दृष्टं गगनेन्दीवरादिवत् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org