________________
ભ્રાન્ત શામાં અગ્રહણ હેય છે.
103. सदृशदर्शनाद्विना स्मृतिरेव कुतस्त्येति चेद् न, नानाकारणकत्वात्स्मरणस्य । निद्राकषायितमप्यन्तःकरणं स्मरणकारणं भवत्येव । यद्येवं द्विचन्द्रतिक्तशर्करादिप्रत्ययेषु कथं स्मृतिप्रमोषः ?
103. ભાટ મીમાંસક – સદશ વસ્તુના દર્શન વિના સ્મૃતિ કેવી ?
પ્રાભાકર મીમાંસક – તમારી શંકા બરાબર નથી કારણ કે સ્મૃતિનાં અનેક કારણે છે. નિદ્રાથી કલુષિત થયેલું અન્તઃકરણ સ્મૃતિનું કારણ બને છે જ.
ભાટ મીમાંસક- જો એમ હોય તે કિચન્દ્રજ્ઞાન, તિતશર્કરાજ્ઞાન, વગેરે બ્રાન્તજ્ઞાન નેમાં સ્મૃતિનું મૃતિરૂપે અપ્રહણ કેવી રીતે ઘટાવશો ?
104. માદ ફોરવર ! થમસમિતિમપિ ન વુધ્ધ -
न सर्वत्र स्मृतेरेव प्रमोषोऽभ्युपगम्यते । किन्त्वख्यातिरतश्चासौ कथञ्चित्कस्यचित्कचित् ।। भवत्यनुभवस्मृत्योविवेकाग्रहणं कचित् । क्वचित्त स्मर्यमाणस्य तथात्वेनानुपग्रहः ।। द्विधा कृता कचिद् वृत्तिर्नेत्रस्य तिमिरादिना । न हि ग्रहीतुमैक्येन शक्नोति शिशिरत्विषम् ।। कचिद्रसनसंपृक्ते पित्ते तिक्तत्ववेदनात् । परिच्छेत्तुं न शक्नोति माधुर्यं शर्करागतम् ॥ गृह्णाति यत्तु तिक्तत्वं वस्तुतः पित्तवति तत् । तथा तु न विजानाति निगिरन्नेष शर्कराम् ।। एतेन पीतशङ्खादिख्यातयोऽपि व्याख्याताः ।
104 પ્રાભાકર મીમાંસક- અરે બુદ્ધુ ! વારંવાર કહેવા છતાં કેમ સમજતા નથી કે બધાં જ બ્રાન્તજ્ઞાનમાં સ્મૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ સ્વીકાર્યું નથી પણ અગ્રહણ સ્વીકાર્ય છે. તેથી આ અગ્રહણ કઈને કયારેક કોઈક રીતે તો હેય છે. કયારેક અનુભવ અને સ્મૃતિના ભેદનું અગ્રહણ હોય છે. ક્યારેક અમૃતિના વિષયનું સ્મૃતિના વિષય તરીક અગ્રહણ હોય છે. ક્યારેક તિમિરાદિ દેષને લીધે આંખનું દર્શન દ્વિધા વિભક્ત થઈ જાય છે. તેથી આંખ ચંદ્રને એક તરીકે રહી શકતી નથી. પિત્તથી જીભ આવરિત હોવાને લીધે પિત્તની તિકતતાનું જ્ઞાન થતું હોઈ સાકરના માધુર્યને અનુભવવા તે અસમર્થ બની જાય છે. જે તિકતતાને તેને અનુભવ થાય છે તે તો પિત્તગત છે એનું સાકર ખાનારને અગ્રહણ હોય છે. આ દષ્ટાંત દ્વારા પીતશંખ વગેરે ભ્રાન્તિઓની પણ સમજુતી અપાઈ ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org