________________
બધી ખ્યાતિઓમાં અખ્યાતિને સ્વીકાર છે
પણ બને છે જ કારણ કે વિજ્ઞાનનું બહાર અસ્તિત્વ નથી. જે કહે કે વિજ્ઞાનનું બહાર અસ્તિત્વ તે છે જ, તે તેના બાહ્યપણને વિચાર કરવો જોઈએ. તે બાહ્યત્વ સત છે કે અસત્ ? તે સત નથી કારણ કે બુદ્ધિનું (વિજ્ઞાનનું) બાહ્ય અસ્તિત્વ ધરાવતું નથી. જે તે અસત્ છે એમ સ્વીકારો તે આત્મખ્યાતિ એ અસખ્યાતિ છે એમ કહ્યું ગણાય. 97. તમાચારિત્રગેડસ્મિનન્યોન્યાનુરિનિ |
युक्त्या विरुध्यमाने च श्रेयस्यख्यातिरेव सा ॥ ख्यातित्रयवादिभिरपि चेयमप्रत्याख्येया नूनमख्यातिः ।
97. નિષ્કર્ષ એ કે પરસ્પર સકિર્ય ધરાવતી આ ત્રણે ખ્યાતિ તર્ક દ્વારા ઘટતી ન હેઈ પેલી [અમે માનેલી] અખ્યાતિ જ સારી છે. આ ત્રણ ખ્યાતિના પુરસ્કર્તાઓ પણ આ અખ્યાતિને નિરાસ કરવા સમર્થ નથી.
98. आत्मख्यातौ तावद् आत्मतया विज्ञानस्य ख्याति स्ति, विच्छेदप्रतिभासादित्युक्तत्वात् । असत्ख्यातावपि असत्त्वमर्थस्य नैव प्रतिभासते, प्रवृत्यादिव्यवहारोच्छेदप्रसङ्गात् । विपरीतख्यातावपि रजतस्यासन्निहितस्य ज्ञानजनकत्वम्, अजनकस्य च प्रतिभासो नेष्यते एव । अतः तत्र रजतस्मृत्युपस्थापितं रजतमवगतिजनकमुपगतम् । अतश्च रजतस्मृतिरपरिहार्या । सा च रजतस्मृतिनं तदा स्वेन रूपेण प्रकाशते, स्मरामीति प्रत्ययाभावात् ।
तस्मात्प्रमुषितामेनां स्मृतिमिच्छन्ति तार्किकाः । अभ्यस्ते विषये लिङ्गप्रतिबन्धस्मृतिं यथा । सोऽयं स्मृतिप्रमोषस्तत्त्वाग्रहणमख्यातिरुच्यते ॥ एवं सतीयमख्यातिरिष्यते सर्ववादिभिः । तथा प्रकटयद्भिस्तु पीतं प्राभाकरैर्यशः ॥ 98. આત્મખ્યાતિમાં વિજ્ઞાનનું આત્મરૂપે (= સ્વરૂપે = અવિભક્ત વિજ્ઞાનરૂપે = આંતરરૂપે) જ્ઞાન હેતું નથી (અર્થાત અગ્રહણ હોય છે), કારણ કે આત્મખ્યાતિમાં અવિભાગ વિજ્ઞાન ગ્રાહ્ય–ગ્રાહક વિભક્તરૂપે ગૃહીત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અસખ્યાતિમાં પણ અર્થનું અસત્વ ગૃહીત થતું જ નથી (અર્થાત અસત્વનું અગ્રહણ હોય છે, કારણ કે અસખ્યાતિમાં અર્થનું અસવ ગૃહીત થાય છે એમ માનતાં પ્રવૃત્તિ વગેરે વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવે. વિપરીત ખ્યાતિમાં પણું અસનિહિત રજતમાં જ્ઞાનની જનકતા તેમ જ જે અજનક હોય તેનું ગ્રહણ ઇચછવામાં આવતાં નથી જ. એથી વિપરીત ખ્યાતિમાં સ્મૃતિમાં આવેલી રજત જ્ઞાનજનક છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને એટલે જ રજતની સ્મૃતિ અપરિહાર્ય છે. તે રજતની સ્મૃતિ તે વખતે પિતાના રૂ૫માં (= સ્મૃતિરૂપે) ગૃહીત થતી નથી, કારણ કે “મને (રજતનું] સ્મરણ થાય છે' એવા આકારનું જ્ઞાન હેતું નથી. તેથી, જેમ તાકિ કે અભ્યસ્ત વિષયમાં વ્યાપ્તિસ્મરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org