________________
બધાં જ્ઞાના અખાધ્ય છે એ પ્રાભાકર મત
છે એવા નિ ય ઉપર અમે આવ્યા છીએ માટે, ચિત્તને ફ્લેશ કરનાર ખાટા વિકલ્પાની ચર્ચા કરવાની ડ્ડાઈ જરૂર નથી.
84. सुशिक्षितास्त्वा चक्षते - युक्तं यदमी मीमांसकपाशाः काशकुसुमराशय इव शरदि मरुद्भिरतिदुरात्समुत्सार्यन्ते दुष्टतार्किकः । ये हि किलाभ्युपयन्ति च विपरीतख्यातिवादमकृतास्त्राः प्रामाण्यं च स्वत इति च वदन्ति तेषां कुतः कौशलम् विपरीतख्यातावभ्युपगम्यमानायां बाध्यबोधसंदर्भसुभिक्षे सति तत्साधम्र्म्यादनुत्पन्नबाधकेऽपि बोधे दुष्परिहरः संशयः, संशये च संवादाद्यन्वेषणमपि ध्रुवमवतरतीति परतः प्रामाण्यमनिवार्यम् । यदा तु न बाध्यो नाम जगति कश्चिदपि बोधः, तदा किं साधर्म्यात् संशेरतां प्रमातारः ? असंशयानाश्च किमिति परमपेक्षन्ताम् ? अनपेक्षमाणाः कथं परतः प्रामाण्यं प्रतिपद्य - तामिति निश्चलं स्वत एव प्रामाण्यमवतिष्ठते ।
૫૫
સ્વતઃ
84. સુશિક્ષિતા (=પ્રભાકર મીમાંસક્રેા) કહે છે—સારું થયું કે જેમ શરદઋતુમાં પવન કાશકુસુમાને હડસેલી દૂર કરે તેમ દુષ્ટ તાકિ ાએ આ દુષ્ટ મીમાંસકાને (=ભાટ્ટ મીમાંસક્રાને) હરાવી દૂર કર્યા. અસ્રાના ઉપયોગ કરવાનું ન જાણનાર તે ( = ભાટ્ટ મીમાંસ·ા) એક બાજુ વિપરીતખ્યાતિવાદને સ્વીકાર કરે છે અને ખીજી બાજુ પ્રામાણ્યની વાત કરે છે, એમાં તેમનું બુદ્ધિકૌશલ કયાં ? [વિપરીતખ્યાતિને અન્યથાખ્યાતિ પણ કહેવામાં આવે છે. એક વસ્તુની બીજી વસ્તુના રૂપે પ્રતીતિને અન્યથાખ્યાતિ કહેવામાં આવે છે. શુક્તિ રજતરૂપે ભ્રાન્ત રજતજ્ઞાનમાં ભાસે છે. શુક્તિ પણ સત્ છે અને રજત પણ સત્ છે. ભ્રમમાં આ દેશ-કાળની સત્ (શુક્તિ) વસ્તુની જગ્યાએ અન્ય દેશ–કાળની અન્ય સત્ વસ્તુનુ' (રજતનુ) પ્રત્યક્ષ થાય છે. આમ થવાનું કારણુ છું ? બે વસ્તુએ વચ્ચેનું સાદશ્ય. રજતસદેશ શુક્તિનું દર્શન થતાં રજત સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે અને તેનું પ્રત્યક્ષ થાય છે. રજતસ્મૃતિસહષ્કૃત ચક્ષુ-શક્તિસનિક થી શુક્તિમાં રજનું પ્રત્યક્ષ થાય છે. ઉત્તરકાલીન તૈયાયિકા કહે છે કે ચક્ષુ-શુક્તિના સન્નિક થતાં જ્ઞાનલક્ષણુ અલૌકિક સન્નિકથી પૂર્વાનુભૂત રજતનું પ્રત્યક્ષ થાય છે. વિપરીતખ્યાતિમાં એક વસ્તુ અન્ય વસ્તુરૂપે પ્રતીત થતી હૈાવાથી આ પ્રતીતિ (જ્ઞાન) અન્ય જ્ઞાનથી ખાધ પામે છે. અર્થાત્ વિપરીતખ્યાતિમાં ભ્રાન્તજ્ઞાનને બાધ્ય માનવુ અનિવાય થઇ પડે છે.] વિપરીતખ્યાતિને સ્વીકાર કરી એટલે ખાધ્ય જ્ઞાનની વાત સહેલાઈથી આવી પડે છે અને પરિણામે જે જ્ઞાનની બાબતમાં બાધક ઉપસ્થિત નથી થયું તે જ્ઞાનની બાબતમાં પણ બાધ્ય જ્ઞાન સાથેના તેના સાધને કારણે સૌંશય-પ્રમાણ હશે કે અપ્રમાણ—જાગવા અનિવાર્ય થઇ પડે છે. અને એક વાર જ્ઞાનના પ્રામાણ્ય બાબતે સંશય જાગે એટલે સંવાદ વગેરેનું અન્વેષણ પણ અનિવાર્ય પણે આવી પડે છે, પરિણામે પરતઃ પ્રામાણ્ય અનિવા` બની જાય છે. જો જગતમાં કાઇ બાધ્ય જ્ઞાન જ ના હાય [તા સાધ જ અસંભવ બની જાય અને] તા કયા સાધને આધારે પ્રમાતા સશય કરે ? [જો અપ્રમાણુ (=ભાષ્ય) અને પ્રમાણુ (=અબાધ્ય) એ જ્ઞાના હાય તા તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org