________________
પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
न हि तत्रानध्यवसायकालुष्यं किञ्चिदस्ति । अथ निष्कम्पता, शुक्तिकायामपि रजतावभासो निष्कम्प एव । न ह्यसौ जायमान एवाङ्गल्यग्रादिवाक्यकरणबोधवत्कम्पमानो जायते । अथ निर्विचिकित्सता, शुक्तिकायामपि रजतावभासो निर्विचिकित्स एव, किं स्विदिति कोटिद्वयानवमर्शात् । अथ यस्मिन् सति बाधा न दृश्यते सोऽस्य विशेष इति, नन्वेतदेव पृच्छामि कस्मिन् सति बाधा न दृश्यते इति, सर्वावस्थस्य बाधदर्शनात् । न चासौ चिरमपि चिन्तयित्वा विशेषो दर्शयितुं शक्यः । अथ स्वविषया. व्यभिचारित्वमेव विशेषः, स तदानीं नावभा मते इत्युक्तम् । अपि च यदि तथाविधोऽपि विशेषः समस्ति, तर्हि यत्र ज्ञानेऽसौ न दृश्यते ततः किमिति प्रवर्त्तते ? तद्विशेषदर्शी वा प्रवर्त्तमानः कथं विप्रलभ्येतेत्युक्तम् । अम्यस्ते विषयेऽविनाभावस्मरणवदसंवेद्यमानेऽपि तदानीमस्त्येव बोधे यथाऽर्थेतरत्वसंशयः ।।
न चासौ कल्प्यमानोऽपि व्यवहारस्य लोपकः । तेनैव व्यवहारस्य सिद्धत्वात् सर्वदेहिनाम् ॥ अतश्च संशयादेव व्यवहारं वितन्वताम् ।
लौकिकानां प्रयोक्तव्या नाभिशापपरम्पराः ।। 64. મીમાંસક–પ્રમાણભૂત જ્ઞાન ઉત્પન્ન થતાં જ તદ્દગત વિશેષધર્મનું જ્ઞાન થાય છે જ, તે પછી એમ કેમ કહે છે કે તે વખતે વિશેષધર્મનું ગ્રહણ થતું નથી ?
નૈયાયિક–હે મહાત્મા ! તે વિશેષ ધર્મ જણાવો. આપના કહ્યા વિના મંદ બુદ્ધિવાળા અમે તેને જાણી શકીશું નહિ. જો એ વિશેષધર્મ સ્પષ્ટતા હોય તે, છીપમાં થતું જતનું જ્ઞાન પણ સ્પષ્ટ જ હોય છે, કારણ કે એ જ્ઞાનમાં અધ્યવસાયને દોષ જરા પણ હોતું નથી. જે વિશેષ ધર્મ નિષ્કપતા (=તરત જ બીજા વિરુદ્ધજ્ઞાનથી બાધ ન પામવાનો સ્વભાવ) હોય તે છીપમાં થતું જતનું જ્ઞાન પણ નિષ્કપ જ હોય છે, કારણ કે ઉત્પન્ન થતાં જ આ રજતજ્ઞાન આવું હોય છે, “આંગળીના ટેરવે હાથીઓના સેંકડે જૂથ છે' આ વાયરૂપ કરણથી ઉત્પન્ન થતા જ્ઞાન જેમ કમ્પમાન હેતું નથી. જે વિશેષધર્મ નિઃશંકતા હોય તે છીપમાં થતું જતનું જ્ઞાન પણ નિઃશંક જ છે, કારણ કે “આ શું હશે [–૨જત કે છીપ ?' ] એવા બે વિકલ્પોને સ્પર્શતી વિચારણે અહીં હોતી નથી. જેના હોવાથી બધા જણાતી નથી એ એને વિશેષ ધર્મ છે એમ જે કહેવામાં આવે તે અમે તમને પૂછીશું કે શું હેતાં બાધા દેખાતી નથી ?, કારણ કે બાધા તે બધી જ અવસ્થાએ દેખાય છે. લાંબો વિચાર કર્યા પછી પણ એ વિશેષધર્મને દર્શાવવો શક્ય નથી. જે એ વિશેષધર્મ જ્ઞાનને પોતાના વિષય સાથે સંવાદ (=સ્વવિષયાભિચારિતા) હોય તે તે સંવાદ જ્ઞાનપત્તિ વખતે જ્ઞાનમાં દેખાતે હેતો નથી એ અમે અગાઉ કહ્યું જ છે. વળી, જે આવો વિશેષધર્મ જ્ઞાનોત્પત્તિ વખતે જ્ઞાનમાં દેખાતે હેય તો જે જ્ઞાનમાં તે ન દેખાતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org