________________
४०
પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
56. न तावत्स्वप्रामाण्यपरिच्छेदे तत्प्रत्यक्षं प्रमाणं, तद्धि ज्ञानस्य वा प्रामाण्यं गृह्णीयात् तत्फलस्य वा ? तत्र ज्ञातृव्यापारात्मनो ज्ञानस्य भवन्मते नित्यपरोक्षत्वात्, प्रत्यक्षस्य स्वतः परिच्छेदानुपपत्तौ तत्प्रामाण्यस्यापि कथं प्रत्यक्षेण ग्रहणम् ? फलस्याप्यर्थप्रकाशनाख्यस्य संवेदनात्मनो नेन्द्रियसंसर्गयोग्यता विद्यते, येन तद्गतमपि यथार्थत्वलक्षणं प्रामाण्यमिन्द्रियव्यापारलब्धजन्मना प्रत्यक्षेण परिच्छियेत । न च मानसमपि प्रत्यक्षं फलगतयथार्थताऽवसायसमर्थमिति कथनीयं, तदानीमननुभूयमानत्वात् । न हि नीलसंवित्प्रसवसमनन्तरं यथार्थेयं नीलसंवित्तिरिति संवेदनान्तरमुत्पद्यमानमनुभूयते । अनुभवे वा ततो द्वितीयात्प्रथमोत्पन्ननीलज्ञानयाथार्थ्यग्रहणान्न स्वतःप्रामाण्यनिश्चयः स्यात् । तस्मान्न प्रत्यक्षस्यैष विषयः ।
56. प्रत्यक्ष प्रभाय पोते पोताना प्रामायने ७९] ७२ नथा. [ मारत में વિકલ્પો સંભવે છે–] તે પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રામાણ્ય ગ્રહણ કરે કે જ્ઞાનના અર્થપ્રકાશનરૂપ ફળનું. તેમાં તમારા મીમાંસકોના મતે જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાન તો નિત્યપરોક્ષ છે, એટલે પ્રત્યક્ષ પોતે જ પોતાને જાણે એ ઘટતું ન હોઈ તે પોતાના પ્રામાણ્યને જાણે એ કેવી રીતે ઘટે ? તેનું અર્થ પ્રકાશનરૂપ ફળ સંવેદનાત્મક હોઈ તેમાં ઇન્દ્રિય સાથે સન્નિકર્ષમાં આવવાની યોગ્યતા જ નથી કે જેથી ઈન્દ્રિયવ્યાપારને લીધે જન્મતા પ્રત્યક્ષ વડે અર્થપ્રકાશનરૂ૫ ફળગત યથાર્થતારૂપ પ્રામાણ્ય ગૃહીત થાય. માનસ પ્રત્યક્ષ ફળગત યથાર્થતાનો =પ્રામાણ્ય) નિશ્ચય કરાવવા સમર્થ છે એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે માનસ પ્રત્યક્ષ વખતે અર્થ પ્રકાશરૂપ ફળની યથાર્થતાને નિશ્ચય અનુભવાત નથી. નીલ વસ્તુના પ્રત્યક્ષજ્ઞાન પછી તરત “નીલવસ્તુનું આ પ્રત્યક્ષજ્ઞાન યથાર્થ છે' એવું જ્ઞાન ઉત્પન્ન થતું અનુભવાતું નથી. અને ધારો કે આપણે સ્વીકારી લઈએ કે એવું જ્ઞાન ઉત્પન્ન થતું અનુભવાય છે તે આ બીજા જ્ઞાન વડે નીલ વસ્તુના પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય ગૃહીત થવાથી પ્રત્યક્ષ પોતે પિતાના પ્રામાયને નિશ્ચય કરે છે એમ નહિ કહેવાય. નિષ્કર્ષ એ કે પ્રત્યક્ષ પોતે પોતાના પ્રામાયને ગ્રહણ કરતું નથી.
57 अनुमानेनापि कस्य प्रामाण्यं निश्चीयते ज्ञानस्य फलस्य वेति पूर्ववद्वाच्यम् । फलस्य तावत्तन्निश्चये लिङ्गत्वमेव तावन्न कस्यचित्पश्यामः । ज्ञातृव्यापारात्मनो ज्ञानस्य तु स्वकार्य भवेदपि लिङ्ग, फलस्य क्रियामात्रव्याप्तिग्रहणात्स्वरूपसत्तामात्रमनुमापयितुमुत्सहते, न यथार्थत्वलक्षण प्रामाण्यम् । तद्धि फलं निर्विशेषणं वा स्वकारणस्य ज्ञातृव्यापारस्य प्रामाण्यमनुमापयेद् यथार्थत्वविशिष्टं वा ? आधे पक्षे यतः कुतश्चन फलात्तत्प्रामाण्यानुमाने नेदानि किञ्चिदप्रमाणं भवेत् । उत्तरोऽपि नास्ति पक्षः, फलगतयाथार्थ्यपरिच्छेदोपायाभावादित्युक्तम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org