________________
શબ્દધના યથાર્થ-અયથાર્થત્વનું કારણ રીતે શબ્દ અર્થને પ્રકાશિત કરે છે, તે પ્રકાશ સ્વરૂપ છે, તેનું સ્વરૂપ યથાર્થતા કે અયથા. થતા નથી. ] આવું છે કારણ કે જ્યારે વિપરીત અર્થનું ગ્રહણ થાય છે ત્યારે પણ દીપની જેમ શબ્દને પ્રકાશિત્વસ્વભાવ દૂર થઈ ગયે નથી હોતો, [ અર્થાત્ ત્યારે પણ તે અર્થને પ્રકાશિત કરવાને સ્વભાવ ધરાવે જ છે.] છતાં દીપ અને શબ્દ વરચે આ ભેદ છે-- દીપનું પ્રકાશત્વ વ્યુત્પત્તિની (=સંકેતજ્ઞાનની) અપેક્ષા રાખતું નથી જ્યારે શબ્દનું પ્રકાશવ વ્યુત્પત્તિની અપેક્ષા રાખે છે. [અર્થાત દીપ અર્થને પ્રકાશિત કરવામાં વ્યુત્પત્તિની અપેક્ષા રાખતા નથી જ્યારે શબ્દ વ્યુત્પત્તિની અપેક્ષા રાખે છે.] શબ્દ કેવળ પ્રકાશ સ્વરૂપ હોઈ, યથાર્થત્વ અને અયથાર્થત્વ તેનું સ્વરૂપ નથી પણ વકતાના ગુણ અને દેષ ઉપર અવલંબતા તેના ધર્મો છે. એટલે જ “આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જૂથે છે એ વાકય બાધિત થવા છતાં ફરી ફરી ઉરચારાતાં ભ્રાન્ત જ્ઞાન જન્મે છે કારણ કે શબ્દને પ્રકાશસ્વભાવ ચાલ્યો ગયો હેત નથી. આ કઈ શબ્દને દેષ નથી પદોના અર્થોના સંસર્ગની બરાબર વિચારણા કર્યા વિના બોલનાર વકતાને જ આ પ્રમાદ છે, અહીં શબ્દને કઈ અપરાધ નથી. એટલે જ કહ્યું છે કે અહીં [ વકતાનું ] દર્શનરૂપ યા અનુભવરૂપ અન્ય પ્રમાણુ બાધિત થાય છે, અને નહિ કે “[ આંગળીના ટેરવે ] હાથીનાં સેંકડે જૂથ છે” એ વાકયગત પદેન અન્વય, કારણ કે પુરુષ પોતાના દર્શનને (=અનુભવને) શબ્દ દ્વારા બીજાઓ આગળ રજૂ કરે છે. ત્યાં જે તેનું દર્શન દૂષિત હોય તે બીજાને શબ્દ દ્વારા જે જ્ઞાન થાય તે પણ દૂષિત જ થાય. જે તેનું દર્શન અદૂષિત હેાય તે બીજાને શબ્દ દ્વારા જે જ્ઞાન થાય તે પણ અદૂષિત થાય. ગુણવાળા પુરુષને અદૂષિત દર્શન થાય છે, જ્યારે દોષવાળા પુરુષને દૂષિત દર્શન થાય છે. વસ્તુને દેખ્યા [ અર્થાત અનુભવ્યા ] વિના ઉપદેશવામાં આવે છે તે પણ બુદ્ધિદોષ જ છે. તેથી, પુરુષગત ગુણદોષ સાથે શાબ્દ સાનના યથાર્થ ત્વ-અયથાર્થત્વનો અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી શાબ્દજ્ઞાનનું યથાત્વ-અયથાWત્વ પુરુષગત ગુણ દોષજન્ય જ છે. એટલે કહ્યું છે કે [ પૌરુષેય વચન ] યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. ઉપસંહારમાં જણાવવાનું કે વકતાના દેશને કારણે શબ્દ જ્ઞાનમાં અયથાર્થતા આવે છે, અર્થાસંસ્પર્શિતા એ કંઈ શબદોમાં સ્વતઃ નથી. શબ્દના જાતિ વગેરે [ અર્થાત જાતિ, ગુણ, ક્રિયા, નામ અને દ્રવ્ય] અર્થોના નિરાકરણ દ્વારા શબ્દોની અર્થાસંપશિતા કહેવામાં આવી છે, એને પ્રતિષેધ અમે આગળ કરીશું. 31.प्रमाणत्वं तु शब्दस्य कथमित्यत्र वस्तुनि ।
जैमिनीयैरयं तावत्पीठबन्धो विधीयते ।। प्रामाण्यमप्रामाण्यं वा सर्वविज्ञानगोचरः । स्वतो वा परतो वेति प्रथमं प्रविविच्यताम् ।।
31. વસ્તુની બાબતમાં શબ્દનું પ્રામાણ્ય કેવી રીતે છે એ પ્રશ્ન મીમાંસકે આ ભૂમિકા રચે છે. બધાં જ જ્ઞાનનું પ્રામા કે અપ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ સૌપ્રથમ વિચારે.
___32. ननु शब्दप्रामाण्यचिन्तावसरे सकलप्रमाणप्रामाण्यविचारस्य कः प्रसङ्गः ? न स्वातन्त्र्येण परीक्षणम् , अपि तु तदर्थमेव, समानमार्गत्वात् । अथान्येषां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org