________________
મિથ્યા શાબ્દધનું કારણ પુરુષષ -અર્થ પર નહિ-) તેને સ્વીકાર હોવાને લીધે પ્રતિષેધ સાથે તેની એકવાકયતા બને છે અને પ્રતિષેધ સાથે તેની એકવાક્યતાને કારણે તે યથાર્થ જ છે. અર્થ પરત્વે તે નિષેધ સાથે તેની એકવાયતા જ ન થાય. તેથી, આપ્ત પુરુષને વાક્યો અયથાર્થ ન હોઈ, શબ્દ સ્વતઃ અર્થાસંસ્પર્શ નથી. પુરુષના દેષને લીધે જ આ અર્થાસંસ્પેશિતા યા અયથાથતા ઉદ્દભવે છે. - 29, નવા-નૈરેવંવિધવાવાઝોડપિ સનિધો. વ્યતિરે: – વિ શાનાં तादृशस्वभावाभावादयथार्थप्रत्ययानुत्पादः उत वक्तृदोषाभावादिति । नैतदेवम्
अनुच्चरितशब्दोऽपि पुरुषो विप्रलम्भकः ।
हस्तसंज्ञाधुपायेन जनयत्येव विप्लवम् ॥ न च हस्तसंज्ञादिना शब्दानुमानम् तत्कृतश्च विप्लव इति वक्तव्यम्, इत्थमप्रतीतेः । उत्पन्ने च कचिन्नद्यादिवाक्या द्विज्ञाने तरङ्गिणीतीरमनुसान्ननासादितफल: प्रवृत्तबाधकप्रत्ययः पुरुषमेवाधिक्षिपति ‘धिक् ! हा तेन दुरात्मना बिप्रलब्धोऽस्मि' इति, न शब्दम् । प्राप्तफलश्च पुमांसमेवश्लाधते 'साधु साधुना तेनोपदिष्टम्' इति । अतः पुरुषदोषान्वयानुविधानात् पुरुषदोषकृत एव शब्दाद्विप्लवः, न स्वरूपनिबन्धनः । तदभावकृत एव आप्तेषु तूष्णीमासीनेषु विभ्रमानुत्पाद इति न सन्दिग्धो व्यतिरेकः ।
29. શંકાકાર–આપ્ત પુરુષે આ પ્રકારને વાક્યપ્રયોગ ન કરતા હોય તે પણ વ્યતિરેક તે સંદિગ્ધ જ રહે છે–શું શબ્દને તેવો સ્વભાવ ન હોવાથી અયથાર્થ જ્ઞાન ઉત્પન્ન થતું નથી કે વકતામાં દેષ ન હોવાથી ?
નૈયાયિક –ના, એવું નથી. પુરુષ શબ્દ બેલ ન હોય તે પણ તે વિપ્રલંભક હોય છે. હાથની સંજ્ઞા વગેરે ઉપાય વડે તે બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે. હાથની સંજ્ઞા વગેરે દ્વારા શબ્દનું અનુમાન કરવામાં આવે છે અને તે અનુમિત શબ્દ બ્રાનિત ઉત્પન્ન કરે છે એમ ને કહેવું જોઈએ, કારણ કે એવું જણાતું નથી. કોઈક વાર, નદીતીરે ફળો છે એ વાકયથી જ્ઞાન જન્મે છે ત્યારે નદીતીરે જઈ ફળ ન પ્રાપ્ત કરનાર, બાધક જ્ઞાન જેને થયું છે એવો માણસ વાકય કહેનાર પુરુષને જ ભાંડે છે કે ધિક્કાર છે તે દુષ્ટ પુરુષને જેણે મને છેતર્યો, તે શબ્દને ભાંડતો નથી. ફળ પ્રાપ્ત કરનારો વાક્ય કહેનાર પુરુષની પ્રશંસા કરે છે–તે સજજન પુરુષે મને સાચું જ કહેલું. તેથી, પુરુષષ સાથે અન્વયસંબંધ હેઈને પુરુષદોષને લીધે જ શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મે છે, શબ્દસ્વરૂપને લીધે શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મતું નથી. આપ્ત જ્યારે શાંત --ચૂપ હોય છે ત્યારે દેષાભાવને લીધે બ્રાન્ત જ્ઞાનને અનુત્પાદ હોય છે. એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી.
30. ननु पुरुषदोषास्तत्र किं कुर्युः ? पुरुषस्य हि गुणवतो दोषवतो वा शब्दोच्चारणमात्रे एव व्यापारः । ततः परं तु कार्य शब्दायत्तमेवेति तत्स्वरूप
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org