________________
૧૬૦
શબ્દપ્રયભિજ્ઞાની ધ" પ્રક્રિયા 275. જે બિયતેરમા સારો ત્રિાની લગાન /
___ प्रत्यभिज्ञा तु कालेन तावता नावकल्पते ॥ तथा हि शब्द उत्पद्यते तावत् ततः स्वविषयं ज्ञानं जनयति, अजनकस्य प्रतिभासायोगात् । ततस्तेन ज्ञानेन शब्दो गृह्यते । ततः संस्कारबोधः । ततः पूर्वज्ञातशब्दस्मरणम् ततस्तत्सचिवं श्रोत्रं मनो वा शब्दप्रत्यमिज्ञानं जनयिष्यति, तदा शब्दो महीण्यते इतीयत् कुतोऽस्य दीर्घमायुः ? प्रत्यभिज्ञाप्रामाण्यादेव तावदायुस्तस्य कल्प्यते इति चेत् सत्यं कल्प्येत यदि विनाशप्रत्ययस्तदैव न स्यात् ।
75. અમારે મતે શબ્દ બેત્રણ ક્ષણ ટકે છે પરંતુ એટલે કાળ ટકનારની બાબતમાં (પ્રમાણરૂ૫) પ્રત્યભિજ્ઞાન અસંભવિત છે. તે આ પ્રમાણે–પહેલા તે શબ્દ ઉત્પન્ન થાય છે; પછી તે પોતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, કારણ કે જે જ્ઞાનને ઉપન્ન કરતો નથી તે જ્ઞાનથી ગૃહીત થતું નથી; પછી તે જ્ઞાન વડે શબ્દનું ગ્રહણ (શ્રતિ થાય છે; પછી સંસ્કારની જાગૃતિ થાય છે; પછી પૂર્વે સાંભળેલ શબ્દની સ્મૃતિ થાય છે; પછી તેની સહાયથી શ્રોત્ર કે મન પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરશે ત્યારે શબ્દનું પ્રત્યભિજ્ઞાનથી ગ્રહણ થશે- આમ આટલું દીર્ધ આયુ તો શબ્દને કયાંથી હોય? પ્રત્યભિજ્ઞાન પ્રામાણ્યથી જ તેનું તેટલું આયુષ્ય કલ્પવામાં આવે છે એમ જે તમે કહો તે અમે કહીએ છીએ કે સાચે જ કલ્પી શકાય છે તે જ વખતે (પ્રિભિજ્ઞા વખતે જ શબ્દના વિનાશની પ્રતીતિ ન થતી હોય.
276. अपि च गोशब्दोऽयमश्वशब्दोऽयमिति तदभिधानविशेषोल्लेखात्
नानानुस्मरणं तस्य तदेवावश्यमापतेत् । विज्ञानायौगपद्याच्च कालो दीर्घतरो भवेत् ।।
276. વળી, “આ ગો શબ્દ છે” “આ અશ્વશબ્દ છે” એવી તે તે શબ્દના વિશેષનામના ઉલેખવાળી પ્રતીતિ (પ્રત્યભિજ્ઞા) થતી હોઈ તેને માટે જરૂરી અનેક અનુમરણે (સ્મૃતિઓ) તે પ્રતીતિ વખતે જ આવી પડે છે. [આ અનુરમણને પ્રતીતિ વખતે જ યુગપ ઉત્પન્ન થતાં માની શકાય એમ નથી કારણ કે વિજ્ઞાને યુગપટ્ટ ઉત્પન્ન થતાં નથી. એટલે આ અનુસ્મરણને પ્રતીતિ પૂર્વે ક્રમથી ઉત્પન થયેલા માનવા પડે. પરંતુ એમ માનીએ તે ગોશબ્દનું આયુ લાંબુ માનવું પડે, કારણ કે પ્રથમ અનુસ્મરણથી માંડી
આ ગાશબ્દ છે' એ પ્રતીતિ જન્મે ત્યાં સુધી પ્રતીતિવિષય ગ શબ્દ વર્તમાન હેવો જોઈએ.] આમ જ્ઞાને યુગપટ્ટ ઉત્પન્ન થતાં ન હોવાથી અનુસ્મરણોને ક્રમથી ઉત્પન્ન થતાં માનવા પડે અને પરિણામે] ગોશનું આયુ વધારે દીર્ધ બની જય-[જે અમને તૈયાયિકોને ઈષ્ટ નથી. હકીકતમાં ગોશદનું આયુ એટલું લાંબુ નથી, એટલે ગોશષ્યત્વ નતિ માનવી જોઈએ.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org