________________
શબ્દની પ્રત્યભિજ્ઞાની વિરોષતા 273 gવં શsષ તરસથાયવહારો દિ દયા
कविना सदनुप्रासे निबद्धेऽक्षरडम्बरे ॥ गकारा वहवो दृष्टा इति ब्यवहरन्ति हि । यदपि प्रत्यभिज्ञानं तद्वारकमुदाहृतम् ॥ तस्यापि सिद्धे प्रामाण्ये जात्यालम्बनता भवेत् । नृत्ताभिनयचेष्टादिप्रत्यभिज्ञानतो वयम् ॥ न शब्दप्रत्यभिज्ञानमुत्तारयितुमीश्महे । विशेष प्रत्यभिज्ञाने न पश्यामो मनागपि । स्तम्भादिप्रत्यभिज्ञासु न तदैव विनाशधीः । क्षणभङ्गप्रतीकारं तेन ताः कतुमीशते ॥ शब्दस्य प्रत्यभिज्ञानवेलायामेव दृश्यते ।
शब्दरूपस्य विध्वंसः इति तन्नित्यता कुतः ॥ 273. વળી. શબ્દની બાબતમાં પણ સંખ્યાને વ્યવહાર થતે દેખાય છે. કાવ્યરચનામાં કવિએ પ્રયોજેલ સુંદર અનુપ્રાસને અનુલક્ષી લકે કહે છે કે “ગકારો ઘણું દેખાય છે.” ઉપરાંત, ગકારને આધારે પ્રત્યભિજ્ઞાની વાત જે તમે કહી તેમાં પણ જે પ્રત્યભિના પ્રમાણ તરીકે સિદ્ધ હોય તે તે પ્રત્યભિજ્ઞાન વિષય [ગકાર નહિ પણ ગ] જાતિ હે જોઈએ. વૃત્ત, અભિનય, ચેષ્ટા વગેરેના પ્રત્યભિજ્ઞાનથી શબ્દના પ્રત્યભિજ્ઞાનને જદું તારવવા અમે શકિતમાન નથી. એ બે પ્રત્યભિજ્ઞાનમાં અમને જરા પણ ભેદ જણાતું નથી. સ્તંભ વગેરેના પ્રત્યભિજ્ઞાનેમાં તે જ વખતે (અર્થાત્ પ્રત્યભિજ્ઞાન વખતે જ) તંભ આદિના વિનાશનું જ્ઞાન થતું નથી. તેથી તે પ્રત્યભિજ્ઞા ક્ષણભંગવાદને પ્રતીકાર કરવા સમર્થ છે. એથી ઊલટું શબ્દનું પ્રત્યભિજ્ઞાન જે વખતે થાય છે તે વખતે જ શબ્દરૂપને વંસ થતો દેખાય છે, એટલે શબ્દની નિત્યતા તે કયાંથી હોય ?
____274 यद्यपि च क्षणभङ्गभङ्गे प्रत्यभिज्ञाप्रामाण्यमस्माभिरपि समर्थयिष्यते तथाऽपि स्तम्भादिप्रत्यभिज्ञायाः शब्दप्रत्यभिज्ञाया एष एव विशेषः यदत्र 'ध्वस्तः शब्दः' इति तदैव प्रत्ययो जायते । अत एव तिरोहितेऽपि भावादियमप्रभाणं प्रत्यभिज्ञत्याहुः।
274. જો કે અમે તૈયાયિક ક્ષણભંગવાદના ખંડનમાં પ્રત્યભિજ્ઞાનના પ્રામાયનું સમર્થન કરીશું તેમ છતાં તંભ આદિના એ પ્રત્યાભિજ્ઞાનથી શબ્દપ્રત્યભિજ્ઞાનની આ વિલક્ષણતા છે કે અહીં “ શબ્દ વસ્ત થઈ ગયો ” એવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનકાળે જ જન્મ છે. તેથી જ તિરહિતમાં પણ પ્રત્યભિજ્ઞા થતી હોઇ તે અપ્રમાણ છે એમ તેઓ(=વિદ્વાન નૈયાયિ) કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org