________________
૧૫૪
પિંડભેદજ્ઞાન અને ગવણ ભેદજ્ઞાન જણાય છે, હકીકતમાં વણને ભેદ નથી એમ ગકારની બાબતમાં કહેશે તે તે જ દલીલને આધારે ય અને ૨ વર્ગોને પણ ભેદ હકીકતમાં તમે સ્વીકારી શકશે નહિ) વળી, શાલેય વગેરેના ભેદની પ્રતીતિ પણ વ્યંજકભેદને કારણે હાઈ ગાય એક જ છે અર્થાત ગાપિંડ કે ગવ્યક્તિઓને અમેદ છે એમ માનવાની આપત્તિ આવશે. ___266. ननु तत्र को व्यञ्जको यद्भेदकृतः पिण्डभेद प्रत्यय इष्यते ? आह च
न पिण्डव्यतिरेकेण व्यञ्जकोऽत्र ध्वनिर्यथा ।
पिण्डव्यङ्गयैव गोत्वादिजातिनित्यं प्रतीयते ॥ [लो०वा. स्फोट० ३६]इति तदयुक्तम् , गोत्वजातेर्गत्ववदिहानी विवादास्पदीभूतत्वात् , पिण्डभेदप्रत्ययस्य चक्षुापारभेदादप्युपपत्तेः ।
266. भीमांस-या व्य°४४ ४ ४ ३ सामने साधारे पिमेनु जान ઇવામાં આવે ? [નથી જ.] અને કહ્યું પણ છે કે “જેમ શબ્દને વ્યંજક શબ્દથી જુદો કવનિ છે તેમ અહો' પિંડથી જુદે પિંડને કઈ વ્યંજક નથી; ગાત્ર વગેરે જાતિ હંમેશા પિંડ દ્વારા જ વ્યક્ત થતી દેખાય છે. [ગવિજાતિને વ્યંજક ગેટવજાતિથી ભિન્ન ગેપિંડ છે પણ ગેપિંડને વ્યંજક ગેપિંડથી ભિન્ન કેઈ નથી.
તૈયાયિક—આ તમારું કહેવું યોગ્ય નથી, કારણકે ગત્વની જેમ અત્યારે તે ગેજાતિ પણ વિવાદાસ્પદ છે. વળી, પિ'ડભેદનું જ્ઞાન ચક્ષુવ્યપારભેદ દ્વારા પણ ઘટે છે. [અર્થાત ગાપિંડે એક હોવા છતાં ચક્ષુવ્યપારભેદને કારણે તેમના ભેદનું જ્ઞાન થાય છે એમ ४ी 314].
267. ननु सकृदपि व्यापृतलोचनस्य परस्परविभक्तपिण्डप्रतिभासो भवति । मैवम् , तदानीं गोमात्रप्रतीतिः । 'एष शाबलेयः' 'एष बाहुलेयः' इति तु विशेषग्रहणे चक्षुर्व्यापारभेदोऽपरिहार्यः । यदि चाद्यगोपिण्डभेदे प्रथमाक्षसन्निपातजा बुद्धिः सुभगतां गता, गकारभेदे तर्हि किंकृतमस्या दौर्भाग्यम् ? तत्रापि प्रथमश्रोत्रव्यापारवेलायामनवगतव्यञ्जकविभागस्यापि गगनगङ्गादौ गकारभेदः प्रतिभासते एवेत्यलं प्रसङ्गेन । तदयं वस्तुसंक्षेपः । उपेक्ष्यतां वा सर्वत्र सामान्यविशेषव्यवहारः, इष्यतां वा गोत्वादिवद् गकारभेदवृत्ति गत्वसामान्यम् । अत्वमपि गत्ववदप्रत्याध्येयम् , इतरेतरविलक्षणानामकाराणां हूस्वीर्घप्लुतादिभेदेन प्रतिभासात् । यः पुनः आकारेऽप्यकार प्रत्यभिज्ञानं बयात् तस्येकारोकारप्रतीतिष्वप्यकारस्यैव ग्रहणप्रसक्तिः, अच्त्वाविशेषात् । अथ तदविशेषेऽपि अवर्णादिवर्णस्य मेद इष्यते, स ताकारस्य न निह्रोतव्यः । एवं च सत्यरण्याऽऽरण्यशब्दाभ्यां भिन्नार्थप्रतीतिरुपपत्स्यते । उदात्तानुदात्तस्वरितसंवृतविवृतादिभेदोऽपि शब्दविदां प्रत्यक्ष एव, गीतज्ञानामिव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org