________________
ગવણની બેબુદ્ધિનું કારણ સ્વર યાગ નથી
૧૫૩
264. મીમાંસક— ગગન' વગેરે શન્દેમાં ગવર્ણના રૂપથી ભેદ ન હોવા છતાં ગવર્ગોના ભેદનુ જ્ઞાન થવાનું કારણ ગવ સાથે ' અ 'સ્વરના સયાગ છે.
નૈયાયિક—ને બરાબર નથી, તમારા મતે તે અકારાને પણ ભેદ નથી. [‘ દ્દિગ્ગજ ' શબ્દમાં પ્રથમ ‘ગ’વષ્ણુને 'અ'સ્તરતા સંયોગ નથી એટલે તમારા મતે એ પછી આવતા 'ગ'વણું થી તેના ભેદની પ્રતીતિ થાય નહિ અને પરિણામે ‘દિગ્ગજ’ અને ‘દિગજ' મેના ભેદની પ્રતીતિ પશુ ન થાય. પર`તુ] આ રીતે જયારે કિંગ્ઝમાં પ્રથમ ગવર્યું ને ‘અ’સ્વરના સયેાગ નથી હતા ત્યારે પણ ‘દિગજ્ર' અને ‘દિગ્ગજ' એ એના ભેદની પ્રતીતિ થાય છે જ, તેવી જ રીતે સમદ્દ સમ્મદ, પટ-પટ્ટ, આસન-આસન, મલ-મક્ષ, અવિકવિકક, પતિ-પત્તિ, પતન-પત્તન વગેરે ઉદાહરણેામાં પણ [‘અ’સ્વરના સયાગ જોડકાના ખીજા સભ્યમાં છે નહિ તેમ છતાં] તેમના ભેદનું જ્ઞાન થાય છે. દિગ્ગજ-દિગ્ગજ વગેરેની બાબતમાં અની પ્રતીતિ જુદી જુદી થાય છે તેનુ કારણ તે પ્રતીતએનું નિમિત્તકારણુ શબ્દ જુદે જુદે છે એ છે, અને નહિ કે [એકમાં વર્ણ એક વાર ઉચ્ચારવામાં આવ્યા છે અને ખીજામાં] બે વાર ઉચ્ચારવામાં આવ્યે છે એ, ગ્રન્થનુ` સાધિકથ જ અના અધિકત્યનું કારણ છે અને નહિ કે ઉચ્ચારણભેદ [યા ઉચ્ચારણાધિકય] ગેા’શબ્દ સેા વાર ઉચારા તા પણ ધાબળીયુક્ત અર્થીથી જુદા વાચ્ય અર્થાંની પ્રતીતિ તેનાથી થવાની નહિ. ઉપરાંત, ‘દિગ્ગજ’ એ શબ્દ બે ગકાર ધરાવે છે એમ વૈયાકરણા કહે છે, ગકાર બે વાર ઉચ્ચારાયા છે. એમ કહેતા નથી.
1
265. ननु गोगुरु गिरिगेहादावज्भेदेऽपि गकारप्रत्ययानुवृत्तेरेक एवायं गकारः । मैवं वोचः, एष एव हि भेदप्रत्ययोऽस्माभिरुपदर्शितः । विनाऽपि च अजुपश्लेषं दिग्गजादौ प्रत्ययो वर्णितः । न च वयमभेदप्रत्ययमपह्नुमहे, किन्तु भेदप्रत्ययस्याप्यबाधितस्य भावादनन्यथासिद्धत्वाच्च गवादिवत् सामान्य विशेषरूपतां मः । व्यञ्जकभे. निबन्धनत्वं तु यरलवादावपि वक्तुं शक्यमित्युक्तमेव । अपि च शाबलेयादिभेदप्रत्ययस्यापि व्यञ्जकभेदनिबन्धनत्वादेक एवासौ स्यात् ।
265, મીમાંસક—ગા, ગુરુ, ગિરિ, ગેહ વગેરે શબ્દોમાં ગવ સાથે જોડાયેલ સ્વરાના ભેદ ડાવા છતાં ગકારની પ્રતીતિ તા બધામાં અનુસ્મૃત છે એટલે આ ગકાર એક જ છે.
નૈયાયિક—એ પ્રમાણે ન કહે. આ વર્ણભેદન! જ્ઞાનને જ અપે સમજાવ્યુ... છે. વરસયેાગ વિના પશુ દિગ્ગજ' વગેરે ઉદાહરણેામાં વર્ણભેદનું જ્ઞાન થાય છે એ અમે દર્શાવ્યું છે. અમે અભેદના જ્ઞાનને નકારતા નથી. પરંતુ ભેદનું અબાધિત જ્ઞાન પણ થતુ હાવાને કારણે તેમ જ ખીજી કાઈ પણુ રીતે તે ભેતુ' જ્ઞાન ન ઘટતુ હાવાને કારણે ગાય વગેરેની જેમ સામાન્યરૂપતા અને વિશેષરૂપતા અને તેનામાં (=વમાં) છે એમ અમે કહીએ છીએ. વ્ય જકભેદને કારણે વર્ણ ભેદનું જ્ઞાન થાય છે એ વાત તેા ય,રલ,વ વગેરે વર્ણોની બાબતમાં પણ ડેવી શકય છે એ અમે જણુાવી ગયા છીએ જ. [અર્થાત્ વ્યંજકભેદને કારણે વર્ણાના મેક
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org