________________
૧૪૮
ગકારના ભેદના જ્ઞાનનું કારણ
253, નનુ વં પ્રતિક્ષિપ્તમે વેવ પરીચતામ્
अस्मिन्समाप्यते वादो मर्मस्थानमिदं च नः ॥ प्रतिक्षिप्ते च गत्वादौ नार्थसम्प्रत्ययोऽन्यथा । प्रत्यभिज्ञानभूमिश्च नान्याऽस्तीति वयं जिताः ॥ सिद्धे तु गत्वसामान्ये तत एवार्थवेदनम् । तदेव प्रत्यभिज्ञेयमिति यूयं पराजिताः । तेनान्यत्सर्वमुत्सृज्य वादस्थानकडम्बरम् ।
गत्वादिजातिसिद्धयर्थमथातः प्रयतामहे ॥ 253. મીમાંસક-ગવજાતિને તે અમે નીરાસ કર્યો છે.
નૈયાયિક-એની જ ફિરી પરીક્ષા કરો. કારણ કે એમાં જ ચર્ચાની સમાપ્તિ રહેલી છે અને વળી સામાન્ય પદાર્થ અમારું મર્મ સ્થાન છે. જે ગત્વ વગેરે સામાન્યને અસ્વીકાર કરવામાં આવે તે બીજી કઈ રીતે અર્થનું જ્ઞાન થાય નહિ, અને પ્રત્યભિજ્ઞાનને વિષય એમના સિવાય બીજું કોઈ નથી, એટલે અમે જીત્યા. ગત્વ સામાન્ય પુરાવાર થતાં તેના દ્વારા જ અર્થનું જ્ઞાન થશે, તે જ પ્રત્યભિજ્ઞાન વિષય છે, એટલે તમે હાર્યા. એટલે બીજે બધે વાદવિષયોને આડંબર છોડી ગવાદિ જાતિઓને પુરવાર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ.
254. तत्रेदं विचार्यताम्-य एष गकारभेदप्रतिभासः स किं व्यज्जकभेदकृत उत वर्णभेदविषय इति ? व्यञ्जकभेदकृते तस्मिन्नेकत्वाद् गकारस्य किंवृत्ति गत्वसामान्य स्यात् ? वर्णभेदविषयत्वे तु तद्भेदसिद्धेरभेदप्रत्ययस्य विषयो मृग्य इति तद्ग्राह्यमपरिहार्य गत्वसामान्यम् । तदुच्यते-नायं व्यञ्जकभेदकृतः गकारभेदप्रत्ययः । यदि हि व्यनकभेदाधीन एष भेद पतिभासस्तर्हि यरलवादिवर्णभेद प्रत्ययाऽपि तत्कृत एव किनिति न भवति ? ततश्च सकलवर्णविकल्पातीतमेकमनवयवं शब्दतत्वं वैयाकरणवदभ्युपगन्तव्यम् ।
254. તે અહીં આને વિચાર કરીએ– જે આ ગકારના ભેદનું જ્ઞાન થાય છે તે શું વ્યંજકભેદને કારણે છે કે પછી તે જ્ઞાનને વિષે જ વર્ણભેદ છે ? જે કભેદને કારણે હોય તે ગકારનું એકત્ર જ રહે, પરિણામે ગત્વસામાન્ય શેમાં છે ? ! રણ કે સામાન્ય એકમાં રહેતું નથી, અનેકમાં રહે છે.] જે તે ભેદજ્ઞાનને વિષય જ પણ ભેદ હોય તે ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ જવાથી હવે અભેદજ્ઞાનને વિધ્ય ગવસામાન્ય અપરિહાર્ય બને છે,
અમે મૈયાયિકે કહીએ છીએ કે-આ ગકારને ભેદનું જ્ઞાન થવાનું કારણ યંકભેદ નથી. જે ગકારને ભેદનું જ્ઞાન ભંજક ભેદને અધીન હોય તે ય, ર, લ, વ, આદિ વર્ણભેદનું જ્ઞાન પણ થંજકભેદને કારણે જ કેમ ન જન્મે ? અને તે પછી વૈયાકરણની જેમ સકળ વર્ણભેદથી પર એક નિરવયવ શબ્દબ્રહો સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org