________________
૧૩૮
શબ્દાભિવ્યક્લિપક્ષની તર્કસંગતતા ઉપરાંત, આકાશને જ શ્રોત્ર તરીકે સ્વીકારનાર તમારામાં તૈયાયિકોમાં) જ એ દેષ આવે છે. પરંતુ મીમાંસકોને મતે તે અવશ્યપણે આકાશ જ શ્રોત્ર નથી પણ કાર્યાથપત્તિથી કપિત પ્રતિ પુરુષ નિયત કાઈક કરણ માત્ર શ્રોત્ર છે એટલે અતિપ્રસંગદેષ આવતું નથી. અને ભમિત્ર તે માને છે કે [કર્ણવિવરમાં] પવન દ્વારા જે સંસ્કાર જન્મે છે તે જ શ્રોત્ર છે.
235. અથવા વિચારણો મહતુ, તથાપિ નાતિપ્રસન્ન, નિરાધૈવ तत्र संस्कारात् । न चास्य भागशः संस्कारो निरवयवत्वात् । तथाऽपि जातिवदस्य ग्रहणनियमो भविष्यति । तथा च भवतामेव पक्षे--
यथा सर्वगता जातिः पिण्डदेशैव गृह्यते । न च कार्यगृहीताऽपि पिण्डेऽन्यत्र न दृश्यते ॥ यथा सर्वगतः शब्दो नाददेशेषु गृह्यते । कात्स्न्येन च गृहीतोऽपि पुनरन्यत्र गृह्यते । पिण्डोऽभिव्यञ्जको जातेः शब्दस्य व्यञ्जको धनिः । आश्रितानाश्रितत्वादिविशेषः क्वोपयुज्यते ॥
235. અથવા સ્થાને સાથેના વાયુના સંગ-વિભાગે વિષયને (શબ્દને) સંસ્કાર કરે છે એ પક્ષ છે. તેમ માનતાં પણ અતિપ્રસંગદેષ નથી આવતું, કારણ કે નિયત દેશમાં રહેલા વિષયને જ સંસ્કાર થાય છે. વળી, શબ્દને ભાગશઃ સંસકાર થતું નથી કારણ કે તે નિરવયવ છે. તેમ છતાં જાતિની (=સામાન્યની) જેમ તેને ગ્રહણનિયમ બનશે. તમારા (નૈયાયિકેના) જ પક્ષમાં તેવું છે. જેમ સર્વગતજાતિ પિંડદેશમાં જ ગૃહીત થાય છે અને એક પિંડમાં (=વ્યક્તિમાં) સંપૂર્ણપણે ગૃહીત થઈ હોવા છતાં તે બીજેય (=અન્ય વ્યક્તિમાં પણ) દેખાય છે જ તેમ સર્વગત શબ્દ વનિદેશમાં જ ગૃહીત થાય છે અને સંપૂર્ણ પણે ગૃહીત થયો હોવા છતાં વળી પાછા અન્યત્ર પણ ગૃહીત થાય છે. જાતિને અભિવ્યંજક પિંડ છે, શબ્દને અભિવ્યંજક વનિ છે. જાતિ ક્યાંક આશ્રિત છે જ્યારે શબ્દ ક્યાંય આશ્રિત નથી, એવો એ બે વચ્ચેનો ભેદ તેમના ગ્રહણની બાબતમાં અકિંચિત્કર છે.
236. सर्वगतत्वनिरवयवत्वाविशेषात् तीव्रमन्दत्वादयश्च ध्वनिधर्मा अपि भवन्तः शब्दवृत्तियाऽवभान्ति, यथा स्थूलत्वकृशत्वादयः पिण्डधर्मा अपि जातिवृत्तित्वेन कचिद गृह्यन्तो दृश्यन्ते, अगृहीतशाबलेयादिविशेषस्य 'कृशा गावः' इत्यादिप्रतिभासનાત !
236. શબ્દ (તણે) સમાનપણે સર્વગત અને નિરવયવ હેઈને તીવ્રત્વ, મન્દરવ વગેરે ધર્મો [શબદના નહિ પણ વનિના છે. તેમ છતાં તે ધર્મો શબ્દમાં રહેતા હોય એવું ભાસે છે. નૈયાયિકમાન્ય સામાન્યની બાબતમાં પણ આવું જ છે. સ્થૂળતા, કૃશતા વગેરે ધ પિંડના હોવા છતાં કોઈક વાર જાતિમાં રહેતા હોય એમ ગૃહીત થાય છે, જેમકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org