________________
સન્નિવેશ હેતુપરીક્ષા
૧૦૩
ધર્મમાં જ અનુમાન પ્રવૃત્ત થાય છે, અનુપલબ્ધ (eતદ્દન અજ્ઞાત) કે નિણત ધર્મમાં તે વૃત થતું નથી એ તો અમે કહી ગયા છીએ. જે વસ્તુમાં [સાધ્ય ધર્મના હોવાનહેવાને સ દેડ જાગે હોય તે વસ્તુને પક્ષ કહેવામાં આવે છે. કેટલીક વખત સુધી અર્થાત્ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તેનું પક્ષત્વ છે. નિર્ણય થતાં જ સપક્ષ અને વિપક્ષ બેમાંથી એકમાં તે પ્રવેશી જાય છે. તેથી તે જ્યાં સુધી પક્ષાવસ્થામાં હોય ત્યાં સુધી તેની અંદર વ્યભિચારદેષ બતાવે એગ્ય નથી.
176 ननु निश्चितविपक्षवृत्तिरिव संदिग्धविपक्षवृत्तिरपि न हेतुरेव । तदेवं वीरुधादिषु संदिग्धेऽपि कर्तरि सन्निवेशस्य दर्शनाद् अहेतुत्वम् । नैतत्सारम्, सदसत्पावकतया पर्वते संदिग्धे विपक्षे वर्तमान य धूमस्याहेतुत्वप्रसङ्गात् । सर्व एव च साध्यांशसंशयाद्विपक्षा एव जाता इति पक्षवृत्तयो हेतव इदानीं विपक्षगामिनो भवेयुरित्यनुमानोच्छेदः । अथ पक्षीकृतेऽपि धर्मिणि सदसत्साध्यवर्मतया सन्दिग्धे वर्तमानो धूमादिरन्यत्र व्याप्तिनिश्चयाद् गमक इष्यते, तहिं सदसत्कर्तृक नया संदिग्धेऽपि वसुधरावनस्पत्यादौ वर्तमानं कार्यत्वमन्यत्र व्याप्तिनिश्चयाद् गमकमिष्यताम्, विशेषो वा वक्तव्यः ।
176. બૌદ્ધ-નિશ્ચિત વિપક્ષમાં જે રહેતે હોય તે જેમ હેતુ નથી તેમ સંદિગ્ધ વિપક્ષમાં જે રહેતા હોય તે પણ હેતુ નથી જ. તે આ પ્રમાણે – કર્તાનું હેવું જયાં સંદિગ્ધ - છે તે વેલડી વગેરેમાં સન્નવેશ તે દેખાય છે, એ બે સન્નિવેશ હેતુ નથી.
નૈયાયિક આ વાત સારહીન છે કારણ કે એમ માનીએ તે પાવકનું હાવું-ન હોવું પર્વત ઉપર સંદિગ્ય હોઈ તે સંખ્ય વિપક્ષમાં (=પર્વતમાં) રહેલ ધૂમ અહેતુ બની જવાની બપત્તિ આવે. વળી, સાધ ધર્મ વિશે સંશય જાગવાથી તે બધાંય ક્ષે] વિપક્ષ જ બની ગયા હોઈ પક્ષમાં રનાર ઇતુઓ હવે વિપક્ષમાં રહેતા બની જશે, પરિ - ણામે અનુમાનને જ ઉછેદ થવાની આત્તિ આવશે. અહી] સાધ ધર્મ રહે છે કે નહિ એ જેની બાબતમાં સંશય છે એવા પક્ષ તરીકે સ્વીકારેલ ધમમાં રહેતા ધૂમ વગેરે હેતુ, બીજે સ્થાને અગ્નિ વગેરે સાથે તેમને વ્યાપ્તિનિશ્ચય થયે હેઈ, અગ્નિ વગેરેને ગમક બને છે એમ તમે બૌદ્ધો ઈચ્છતા હૈ તો જેમનામાં કોંકતા ધર્મ સંદિગ્ધ છે એ વસુંધરા, વનસ્પતિ, વગેરેમાં રહેનાર કાર્યાત્વ હેતુ, બીજે સ્થાને તેને કત્વ સાથે વ્યાપ્તિનિશ્ચય થયો. હેઈ, કતૃકત્વને ગમક બને છે એમ તમે સ્વીકારે; અથવા એ બેમાં શે ભેદ છે એ તમારે જણાવવું જોઈએ.
177. ૩ મત્તે મિકૃષ્ણનાતસ્થાવરાચિમિન્નારસ્થાના વેપગેન, પૃથિવ્યાदिभिरेवात्र व्यभिचारः, अस्थ व्याप्तिग्रहणस्य प्रतीधातात् । व्याप्तिहिं गृह्यमाणा सकलसपक्षविपक्षकोडीकारण गृह्यते । इत्थं च तस्यां गृह्यमाणायामेव यद्यत् सन्निवेशविशिष्टं तत् तद्बुद्धिमत्तकमित्यस्मिन्नेवावसरे सन्निवेशवन्तोऽपि कर्तशून्यतया शैलादयश्चे. तसि स्फुरन्ति, यथा कृतकत्वेन वढेरनुष्णताऽनुमाने यद्यत्कृतकं तत्तदनुष्णमिति व्याप्ति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org