________________
૧૦૨
સન્નિવેશહેતુ પરીક્ષા
પ્રમાણે વસ્તુવ્યવસ્થા નથી. અહી' તા ઘાસ વગેરેમાં કર્તાના અભાવના નિશ્ચય જ નથી એ અમે કહી ગયા છીએ.
173 ननु स्थावरेषु पक्षीकृतेष्वपि व्यभिचारो न निवर्तते एव । न हि सपक्षविपक्षव्यतिरेकण तात्त्विकः पक्षो नाम कश्चिदस्ति, वस्तुनो द्वैरूप्यानुपपत्तेः । वस्तुस्थित्या सकर्तृकाश्चेद्वनस्पतिप्रभृतयः सपक्षा एव ते नो चेत्तर्हि विपक्षा एव, न राश्यन्तरं समस्तीति ।
173, બૌદ્ધ-ઘાસ વગેરે વનસ્પતિને પક્ષમાં સમાવિષ્ટ કરવામાં આવે તે પણ વ્યભિચારદે:ષ દૂર થતેા નથી. એનું કારણ આપીએ છીએ. સપક્ષ અને વિપક્ષથી અતિરિક્ત કોઈ તાત્ત્વિક પક્ષ છે જ નહિ, કારણ કે એક વસ્તુનાં બે રૂપા (=સ્વભાવે `ઘટતાં નથી. હકીકતમાં જે ઘાસ વગેરે સકક હાય તા તે સપક્ષા ૮ છે; અન્યથા વિપક્ષા જ છે. સપક્ષ અને વિપક્ષથી અન્ય ત્રીજી રાશિ ધરતી નથી.
174 उच्यते पक्षाभावे सपक्षविपक्षवाचोयुक्तिरेव तावत्किमपेक्षा पक्षानुकूलो हि सपक्ष उच्यते तत्प्रतिकूलश्च विपक्ष इति । यद्येवं तर्हि कोऽयं पक्षो नामेति
174. નૈયાયિક – પક્ષના અભાવમાં કાની અપેક્ષાએ ‘સપક્ષ’-‘વિપક્ષ' અવા શબ્દોના પ્રયાગ થાય છે? પક્ષને અનુકૂળ હેાય તેને સપક્ષ કહેવામાં આવે છે. પક્ષને પ્રતિકૂળ ડાય તેને વિપક્ષ કહેવામાં આવે છે.
બૌદ્ધ-જો એમ ડેાય તે! જાવા કે આ પક્ષ એ શુ છે? 175. સાર્યાન્વિતત્લેન દ્વાખ્યામવ્યવધારિતઃ । सपक्षस्तदभावेन निश्चितस्य विपक्षता ॥ विमतो यत्र तु तयोस्तं पक्षं सम्प्रचक्ष्महे । वस्तुनो द्वयात्मकत्वं तु नानुमन्यामहे वयम् ।। वादिबुद्धयनुसारेण स्थितिः पक्षस्य यद्यपि । तथाऽपि व्यवहारोऽस्ति वस्तुतस्तन्निबन्धनः ॥
संदिग्धे हि न्यायः प्रवर्तते, नानुपलब्धे न निर्णीते इत्युक्तमेतत् । संहिह्यमान एव चार्थः पक्ष उच्यते । किञ्चित्कालं तस्य पक्षत्वं यावन्निर्णयो नोत्पन्नः । तदुत्पादे तु नूनं सपक्षवि पक्षयोरन्यतरत्रानुप्रवेक्ष्यत्यसौ । अतश्च पक्षावस्थायां तेन व्यभिचारोद्भावनमसमीचीनम् ।
175, નૈયાયિક-વદી અને પ્રતિવાદી બને જેને સાધ્ય ધર્મથી અન્વિત નિશ્ચિતપણે સમજતા હેાય તે સપક્ષ. વાદી અને પ્રતિવાદી બને જેને સાધ્ય ધર્માંના અભાવથી યુક્ત નિશ્ચિતપણે જાણતા હેાય તે વિપક્ષ. રેતી ખાયતમાં વાદી અને પ્રતિવાદીને મતભેદ હાય તેને અમે પક્ષ કહીએ છીએ. વસ્તુ બે રૂપો-સ્વભાવેા ધરાવે છે એમ અમે માનતા નથી. જો કે વાદીની બુદ્ધિ અનુસાર પક્ષની સ્થિતિ – સ્થાપના – હેાય છે છતાં વ્યવહાર (=પક્ષના વ્યવહાર) તા વસ્તુત: વાદી-પ્રતિવાકીના મતભેદને આધારે હેાય છે. સદિગ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org