________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
ततस्त्वऽधिकागारे, सुखाकांक्षी न पूजयेत् । लोहाश्मदंतकाष्टमृद्, चित्रगोविड्मयानिच ॥२॥ बिंबानि कुशलाकांक्षी, न गृहे पूजयेत् क्वचित् । खंडितांगानि वक्राणि, परिवारोज्झितानि च ॥३॥ प्रमाणाधिकहीनानि, विषमांगस्थितानि च । अप्रतिष्ठानि दुष्टानि, बिंबानि गलितानि च ॥४॥ चैत्ये गृहेन धार्याणि, बिंबानि सुविचक्षणैः । धातुलेप्यमयं सर्वं, व्यंगं संस्कारमर्हति । ॥५॥ काष्ठपाषाण निष्पन्नं, संस्कारार्ह पुनर्नहि ।। यच्च वर्षशतातीतं, यच्च स्थापितमुत्तमैः ॥६॥ तद्व्यंगमपि पूज्यस्याबिंबं तन्निष्फलं नहि । तच्च धार्यं परं चैत्ये, गेहे पूज्यं न पंडितै ॥७॥ प्रतिष्ठिते पुनबिंबे, संस्कार:स्यान्न कर्हिचित् । संस्कारे च कृते कार्या, प्रतिष्ठा तादृशी पुनः ॥८॥ संस्कृते तु लिते चै व, दुष्टस्पृष्टे परीक्षिते । हीते बिंबे च लिंगे च, प्रतिष्ठा पुनरेव हि ॥९॥
ભાવાર્થ : વિષમ, વાંકાચૂકા, હાથ અને આંગળા હોય, એવું બિંબ તેના સમાન વાંકુંચૂકું કરવું નહિ, પરંતુ સમાન અંગો પાંગવાળું બિબ કરવું, બાર આંગલુથી હીન બિંબ જૈન મંદિરમાં સ્થાપન કરવું નહિ (૧) સુખની ઇચ્છા કરનાર માણસે અગ્યાર આંગુલથી અધિક આંગલવાળું બિંબ, ઘરદેરાસરજીને વિષે પૂજવું નહિ, તથા લોઢાનું, પત્થરનું, દાંતનું, કાષ્ટનું, માટીનું ચિત્રમિં, છાણનું આ તમામ બિંબો ઘર દેરાસરજીને વિષે પૂજવા નહિ (૨) કુશલની આકાંક્ષા કરનારાએ, કદાપિ કાલે પોતાના ઘરને વિષે અંગોપાંગ ખંડિત થયેલા, વક્રઅંગોપાંગવાળા તથા પરિવારવડે કરી રહિત બિબોને પૂજવા નહિ, (૩) પ્રમાણવડે કરી અધિક અને હીન બિબો હોય, જેના અંગોપાંગો
wwwwwwwwwwwwwwww
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org