SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ श વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કરી શકાય નહિ માટે તેવા બિંબો પૂજવાલાયક ગણી શકાય નહિ. नखांगुली बाहुनासां ध्रीणां भंगेष्वनुक्रमात् । शत्रुभीर्देशभंगश्च, धनबंधु लक्षयः ॥१॥ भावार्थ : न५, सांगुली, पाई, नासिs, ५॥ विशनी मंग થવાથી અનુક્રમે શત્રુનો ભય, દેશભંગ, ધન, બંધુ અને કુલનો ક્ષય थाय छे. पीठयानपरिवारध्वंसे सति यथाक्रमम् । .. नैजवाहनभृत्यानां, नाशोभवति निश्चितम् ॥२॥ ભાવાર્થ : પીઠ, વાહન, પરિવારનો ધ્વંસ થવાથી અનુક્રમે પોતાના વાહન તથા નોકરોનો નિશ્ચય નાશ થાય છે. અરિહંતના બિંબને ક્યો માણસ બનાવી શકે ? चैत्यगृहे नवं बिंबं, कारयन् स्नातकः कृती । सप्तधा निजनामाई, जैनबिंबं विधापयेत् ॥१॥ ભાવાર્થ : જિનચૈત્ય તથા ઘર દેરાસરને વિષે નવિન બિંબકરાવનાર સ્નાતક તથાકૃતજ્ઞ, સાત પ્રકારે પોતાના નામને યોગ્ય मरिहतना लिंबने भरावे, जनाव, ४२वी. 3. मूर्ति 3वी होवी मे. रौद्री निहन्ति कर्तार-मधिकांगी तु शिल्पिनम् । हीनांगी द्रव्यनाशाय, दुर्भिक्षाय कृशोदरी ॥१॥ वक्रनासातिदुःखाय, हृस्वांगी क्षयकारिणी । अनेत्रानेत्रनास्त्राय, स्वल्पा स्याद् भोगवर्जिता ॥२॥ जायते प्रतिमाहीनकटीराचार्यघातिनी । जंघाहीना भवेद् भ्रातृपुत्रमित्रविनाशिनी ॥३॥ पाणिपादविहिना तु, धनक्षयविधायिनी । चिरपर्युषितार्चा तु, नार्दतव्या यतस्ततः ammmmmmmm-40mmmmmmmmm. ॥४ ॥ ५० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy