SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ત્યાં સુધી ફલીભૂત થાય છે. સદા વિજય મેળવે છે, પરંતુ તે પુણ્યના ક્ષય થવાથી ઉપરોક્ત તમામ નાશ પામે છે. औषधं, मंत्रवादं च, नक्षत्रं ग्रहदेवता । भाग्यकाले प्रसीदंति, अभाग्ये यान्ति विक्रियाम् ॥१॥ | ભાવાર્થ : ઔષધ, મંત્રજાપ, નક્ષત્ર, ગ્રહો, દેવતા, આ સર્વે ભાગ્યના સમયે પ્રસન્ન થાય છે અને અભાગ્યના ઉદયથી વિક્રિયાને પામે 90 ૧ ર (ઉપદેશ એક્સો તેત્રીશમો) કોનું કેટલું બળ વળી વિચારસંગ્રહને વિષે પણ કેવલજ્ઞાની મહારાજાએ કહેલું છે. ૧૨ પુરૂષ જેટલું બળ ૧ બળદનું હોય છે. બળદ જેટલું બળ ૧ ઘોડાનું હોય છે. ઘોડા જેટલું બળ ૧ પાડાનું હોય છે. પ ) પાડા જેટલું બળ ૧ હાથીનું હોય છે. પOO હાથી જેટલું બળ ૧ સિંહનું હોય છે. ૨OOO સિહ જેટલું બળ ૧ અષ્ટાપદનું હોય છે. ૧૦. લાખ અષ્ટાપદ જેટલુ બળ ૧ બળદેવનું હોય છે. બળદેવ જેટલુ બળ ૧ વાસુદેવનું હોય છે. વાસુદેવ જેટલુ બળ ૧ ચક્રવર્તીનું હોય છે. કોટી ચક્રવર્તી જેટલું બળ ૧ દેવતાનું હોય છે. કોટી દેવ જેટલુ બળ ૧ ઇદ્રનું હોય છે. અનંત ઇંદ્ર જેટલુ બળ ૧ તીર્થંકર મહારાજની ટચલી આંગળીના અગ્રભાગમાં હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત બળવાલા હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત જ્ઞાનદર્શનવાળા હોય છે. સર્વે સુરેંદ્રોને વંદન કરવા લાયક હોય છે. ૩ર૬ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy