SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સમાચારી કહેવાય છે. ૪ એકાકી વિહારપણું પોતે અંગીકાર કરે અને બીજાને કરાવે તે એકાકી વિહાર સમચારી કહેવાય છે. શ્રુત વિનય ૪ પ્રકરે ૧ મિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ માર્ગનો ત્યાગ કરાવી, સમ્યત્વ માર્ગ ગ્રહણ કરાવે. ૨ સમ્યકત્વ દ્રષ્ટિવાળા જીવોને, ગૃહસ્થ ભાવનો ત્યાગ કરાવી દીક્ષા અપાવે. ૩ સભ્યત્વથકી તથા ચારિત્રથકી ભ્રષ્ટ થયેલને, ફરીથી મૂળની સ્થિતિએ પહોંચાડે, ૪ પોતે ચારીત્ર ધર્મની વૃદ્ધિની ઇચ્છાથી, અનેષણીય ત્યાગ કરે, અને એષણીયને અંગીકાર કરે. | દોષ પરિઘાત વિનય ૪ પ્રકારે ૧ ક્રોધ કરેલને દેશના આપી શાન્ત કરે. ૨ કષાય વિષયી દુષ્ટને, તેનાથી નિવર્તમાન કરે. ૩ આહાર પાણી સંબંધી, પરસમય સંબંધીની આકાંક્ષાને દુર કરે. ૪ પોતે ક્રોધાદિક દોષોના આકાંક્ષારહીત થઇ, સારકાર્ય અનુષ્ઠાન કરે, અને બીજાને કરાવે. ૫ પ્રકારના વિનયો ૧ જ્ઞાન વિનય. ૨ દર્શન વિનય. ૩ ચારિત્ર વિનય, ૪ તપ વિનય. ૫ ઔપચારીક વિનય. ૧ પ્રભુજીએ દ્રવ્યાદિક જે પ્રમાણે કહેલા છે, તેની શ્રદ્ધા કરવી, તે દર્શન વિનય કહેવાય છે. ૨ તેમનું જ્ઞાન મેળવવાથી જ્ઞાન વિનય કહેવાય છે. ૩ ક્રિયા કરવી તે ચારિત્ર વિનય કહેવાય છે. ૪ સમ્યક પ્રકારે તપ કરવો, તે તપ વિનય કહેવાય છે. (૨૮૮) ૨૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy