________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ દેખાડનારું હોય છે,
૧૨ કાંકણી રત્ન-આઠ સૌવર્ણક, ચાર આંગુલનું, સમચતુરસ્ત્ર સર્વ વિષને હરણ કરનારું, અને તમિસ્ત્રી, તથા ખંપ્રપાતાપાગુફાને વિષે બાર યોજન સુધી અંધકારનેહરણ કરનારું, રાત્રીમાં ચક્રવર્તીએ સૈન્યને વિષે સ્થાપના કરવાથી, સૂર્યના પેઠે પ્રકાશ કરનારું, અને ચક્રવર્તી જ્યારે તમિસ્રા ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાની ભીતને વિષે, યોજન યોજનને આંતરે, પાંચસો ધનુષ્ય પ્રમાણવાળા અને યોજના એક સુધી પ્રકાશને કરનારા, ચક્રના આરાસમાન ગોળ ગાયના મૂત્રના આકારવાળા એક ભીંતને વિષે પચીશ અને બીજી ભીંતને વિષે ચોવીશ એમ કુલ ઓગણ પચાસ માંડલા, કાંકણી રત્નવડે ખડીના પેઠે કરેલ છે. પછી અર્ધભરત જીતવાને માટે જાય છે. તે જ્યાં સુધી જીતીને આવે છે ત્યાં સુધી અને ચક્રવર્તી જીવે છે ત્યાં સુધી રહે છે અને ગુફા પણ ત્યા સુધી ઊઘાડી રહે છે, એવી રીતે ખંડપ્રપાતા ગુફાને વિષે પણ જાણવું.
૧૩. ખગ-બત્રીશ આંગુલ પ્રમાણવાળું, રણસંગ્રામમાં અપ્રતિહત શક્તિવાળું, હોય છે.
૧૪. દંડરત્ન-રત્નમય, પંચલાકે વજસાર, વ્યાયામપ્રમાણ શત્રુના સૈન્યને મહાત્રાસ ઉત્પન્ન કરનાર, વિષમ, ઉન્નત ભૂમિભાગને સમાન કરનાર, શાંતિ કરનાર, મનોરથને પૂર્ણ કરનાર, સર્વ જગ્યાએ અપ્રતિહત શક્તિ યુક્ત અને નીચે હજાર યોજન પ્રવેશ કરનાર હોય છે. ચૌદ રત્નો પ્રત્યેક હજાર હજાર યક્ષોથી અધિષ્ઠત હોય છે, તેમાં સેનાપતિ આદિ સાત પંચેંદ્રિય છે અને ચક્રાદિક સાત એકંદ્રિય હોય છે.
(ઉપદેશ એક્સો ત્રણ)
પચ્ચખાણ ક્રવાનું વિશેષ ફલ पञ्चक्खाणंमिकए, आसवदाराइं हुंति पिहियाई, आसववुच्छेएणय, तएहावोच्छे यणंहवइ ॥१॥ तएहावुच्छेएणं, अउलोवसमो भवेमणुस्साणं ૨૫૯
-
૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org