________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઉપધાન તપ વિગેરે કરવાનો અધિકાર શ્રાવકોનો છે. સમવાયાંગે પણ એમ જ કહેલ છે.
આનંદાદિક શ્રાવકનો અધિકાર વિસ્તારથી છે.
આનંદાદિ દશ શ્રાવક પ્રથમ દેવલોકે જુદે જુદે વિમાને ગયા છે. દરેકનું આયુષ્ય ૪ પલ્યોપમનું છે. દરેક એકાવકારી થશે. ઉપાસક દિશાસૂત્રે
અંતગડ સૂત્રે અર્જાનમાલી છ માસે અંતગડ કેવલી થઈ મુક્તિ ગયેલ છે .. બીજા પણ ઘણાનો અધિકાર તેમાં છે.
પ્રશ્નવ્યાક્રણ સૂત્રે પાનું ૧૨૨ બીજી પૂંઠી દાંડા સંબંધી લખાણ છે.
વિપાક્નત્રે મૃગાપુત્ર(લોઢીયા) નું આખ્યાન વિસ્તારથી છે.
ઉવવાઈસૂત્રે સર્વ સચિત્ત વસ્તુના ત્યાગ કરનારા અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોનું દ્રષ્ટાંત નીચે પ્રકારે છે.
વીર પ્રભુના પાસે તેઓએ શ્રાવકના વ્રત તો ગ્રહણ કરેલા હતા, તેમાં સચિત્ત તથા અદત્તાદાનનો સર્વથા ત્યાગ કરેલ હોવાથી તેઓ બીજાના આપેલ અન્ન પાણી જ આહાર કરતા હતા. એકદા ગંગાકાઠે ફરતા ગ્રીષ્મ ઋતુમાં તૃષાતુર થવાથી અતિ પીડા પામ્યા છતા પણ અમારે નિયમ દ્રઢતાથી પાળવા સાથે સચિત્ત અને અદત્તાદાન ગ્રહણ ન કરવું, તેથી નજીક રહેલા ગંગાના પાણીને પણ નહિ પીતા, આ અપકાયના જીવો અમારા જ કુટુંબીઓ છે. એમ ચિંતવતા, ગંગાની
૨e
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org