________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
એવી રીતે શાન્તિનાથ ચરિત્ર પણ કહેલું છે કે પ્રભુના નિર્વાણ સમયે બનીશ ઇંદ્રોનો ગણ્યા છે પ્રશ્નચિંતામણિ ગ્રંથમાં પણ એમ જ કહેલ છે. સમવાયાંગ સૂત્રે
ક્ષેત્રશુદ્ધિ કરવા માટે સારા સ્પર્શવાળો શીતળ વાયુ એક જોજન પ્રમાણ સમવસરણની ભૂમિને શુદ્ધ કરે છે. શીતલ પવન વાય છે. સમવાયાંગે
મેરુપર્વતના ૧૬ નામો કહેલા છે. સમવાવાંગે પ્રભુ જે માર્ગે ચાલે તે માર્ગે શીતલ સંવર્તક નામનો પવન વાય અને તે માર્ગમાં કાંટા વિગેરેને દૂર કરી સુખ સ્પર્શવાળો વાય, અને સુગંધી પાણીનો છંટકાવ કરે. વાંદણાના પચીશ આવશ્યક કયા છે. સર્વ સૂત્રની હુંડી સમવાયાંગ સૂત્રમાં છે.
ભગવતી યોગશાસ્ત્રમાં સાત રાજનું પ્રમાણ એકેક નરક પ્રમાણ, એક રાજ એમ સાતે નરક સાત રાજ પ્રમાણ છે. મધ્યથી સૌધર્મ દેવલોક દોઢ રાજ ઉંચો થાય છે. લોકના મધ્યથી માહેન્દ્ર ચોથા દેવલોકે અઢી રાજ થાય છે. લોકના મધ્યથી આઠમાં સહસ્રાર દેવલોકે ચાર રાજ થાય છે. લોકના મધ્યથી લોકાંતે સાત રાજ થાય છે. આવશ્યક નિર્યુક્તિ ચૂર્ણિ સંગ્રહણીમાં સાત રાજ પ્રમાણ
પ્રથમના બે દેવલોક સુધી આઠમુ રાજ , ત્રીજા ચોથા દેવલોકે સુધી નવમું રાજ, પાંચમા છઠ્ઠા
દેવલોક સુધી દશમું રાજ , સાતમા આઠમા દેવલોક સુધી અગ્યારમું રાજ , નવ, દશ, અગ્યાર,બારમાં દેવલોક સુધી બારમું રાજ નવરૈવેયક સુધી તેરમું રાજ પાંચ અનુત્તર વિમાન અને સિધ્ધ લોકાંત
M૧૧૦
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org