________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૬૧000 યોજન ઉંચો કહ્યો છે, તથા જંબુદ્વિપ પન્નતિાને હેઠલ્યો કાંડ ૧૦00 યોજનનો બાહલ્ય કહ્યો છે, તથા મધ્યાકાંડ ૬૩૦૦૦ યોજન બાહલ્ય કહ્યો છે, તથા ઉપરલો કાંડ,૩૬000 યોજન બાહલ્યો કહ્યો છે કે એમ સર્વ થઈ, પૂર્વ, અપર, થઈ, ૧OOOO0 યોજન બાહલ્ય છે, એક લાખ યોજન બાહલ્યપણે જંબુદ્વિપમાં કહ્યો. તે વારે બીજી નદી, તથા પર્વત, સાતે ક્ષેત્રો વિગરે કેમ થયા?
પર. કહેશો કે બાહલ્યને ઉંચપણું હશે, તો પૂર્વ અપરનો શો અર્થ ?તથા ઉંચાણું કહેતા પણ, સમવાયાંગે ૯૯000 યોજન બન્ને ભાગે વહેચ્યો, તેમાં પ્રથમ ૬૧૦૦૦ નો, બીજો ૩૮૦૦૦ નો કહ્યો છે, જંબુદ્વિપમાં,પન્નતિમાં, કાંડા સહિત ત્રણ ભાગે વહેચ્યો, તેમાં પ્રથમ ૧૦૦૦ નો, બીજો ૬૩૦૦૦ નો, ત્રીજો ૩૬000 નો એ સર્વ કેમ?
પ૩.સમવાયંગ સૂત્રે, નંદનવનનો વિખંભ, ૯૯૦૦ નો કહેલ છે, અને જંબુદ્વિપ પન્નતીમાં, ૯૯૫૪ ઝાઝેરો કહેલ છે, તે કેમ?
૫૪. પ્રશ્ન વ્યાકરણ સૂત્રે, તથા સમવાયંગ સૂત્રે, ભવનપતિ ૨૦. ચંદ્રસૂર્ય. ૨. સૌધર્માદિક. ૧૦. એવું ૩૨ ઈંદ્રો કહ્યા છે, અને જંબુદ્વિપમાં પન્નતિમાં, ઋષભદેવ નિર્વાણે, સૌધર્માદિક ૧૦, ભવનપતિ ૨૦, વ્યંતર ૧૬, ચંદ્રસૂર્ય ૨, એવં ૪૮ કહેલ છે, તે કેમ?
૫૫. ઠાણાંગ સૂત્રે, બીજે ઠાણે ઈંદ્રો કહેલા છે, તે કેમ? - પ૬ ઉવવાઈ સૂત્રમાં જઘન્ય સાત હાથની કાયાવાળા મોક્ષે જાય, તેમ કહેલ છે, તથા જઘન્યથી આંગળ સિદ્ધના જીવોની અવગાહના હોય છે, એ લેખે બે હાથની જઘન્ય અવગાહના થઈ, તે કેમ ?
પ૭. ભગવતી સૂત્રે, ૧૪ મે શતકે, ૮ મેં ઉદ્દેશ, સિદ્ધ શિલાથી અલોક, દેશઉણું એક યોજન છે, અને વિવાઈ સૂત્રે સંપૂર્ણ યોજન કર્યું તે કેમ?
૫૮. સમવાયાંગ સૂટ, છઠ્ઠી નરકના મધ્યભાગ થકી છઠ્ઠ ઘનોદધિનો, ચરમાંત, ૭૯૦૦૦ યોજન કહ્યો છે, તથા જીવાભિગમ સૂત્ર, તમા પૃથ્વીના ઉપર, ઘનોદધિનો ચરમાંત ૧૩૬૦૦૦ અંતર કહ્યો છે, તો જીવાભિગમે ૧૩૬૦૦૦ નું અર્થ કરતાં, ૭૮000 યોજન થાય
૨૦૧૦
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org