________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૧૪૭. કોણિક રાનીયે પ્રભુની વધામણીમાં નિત્ય પ્રત્યે સાડાબાર હજાર રૂા. આપ્યા તે જિનભક્તિ નિમિત્તે.
૧૪૮.ઘણા રાજાઓએ તેમજ શ્રાવકોએ દીક્ષા મહોત્સવ કર્યો તે જૈન શાસનની પ્રભાવના નિમિત્તે.
૧૪૯. કૃષ્ણ મહારાજે દીક્ષાની દલાલી માટે દ્વારીકામાં પડહ ફેરવ્યો તે ધર્મની વૃદ્ધિ નિમિત્તે.
૧૫૦. ઈદ્રો તથા દેવતાઓએ જિનજન્મ મહોત્સવ કર્યો તે ધર્મપ્રાપ્તિ નિમિત્તે જંબુદ્વીપપન્નત્તિમાં કહેલ છે.
૧૫૧. દેવતાઓ નંદીશ્વરદ્વીપે અઠાઈ મહોત્સવ કરે છે તે ધર્મની પ્રાપ્તિ નિમિત્તે.
૧૫૨. જંઘાચારણ તથા વિદ્યાચારણલબ્ધિ ફોરવે છે. તે જિનપ્રતીમા વંદન નિમિત્તે.
૧૫૩.શંખ શ્રાવકે સ્વામીવાત્સલ્ય કર્યું તે સમ્યક્ત્વની પ્રાપ્તિ નિમિત્તે.
૧૫૪. તેતલી પ્રધાનને પોટીલ દેવતાએ સમજાવ્યો તે ધર્મનિમિત્તે.
૧૫૫. તીર્થંકર મહારાજાઓએ વાર્ષિક દાન આપેલું તે પુન્યદાન ધર્મ પ્રગટ કરવા નિમિત્તે.
૧૫૬. દેવતાઓ પ્રતિમા તથા દાઢાઓ પૂજે છે તે મોક્ષની પ્રાપ્તિ નિમિત્તે.
૧૫૭.શ્રી ઉદાયન રાજા ભગવાનને વંદન કરવા ગયો તે પુન્ય પ્રાપ્તિ નિમિત્તે.
સાવધ ફ્રણી વિષે. ૧૫૮. શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ઈર્યા.અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ખાડામાં પડી જાય તો ઘાસ-વેલડી તથા વૃક્ષને પકડીને બહાર નીકળે, ૧૫૯. શ્રી આચારાંગજી સૂત્રમાં કહેલ છે કે સાધુ ખાંડ સાકરને
M૧૮૫)
૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org