________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
(અંતરકલ્પ) એ નામથી કહેલ છે.
૧૩૨. પંચવસ્તુ સૂત્રમાં સ્થંડિલ તથા ગોચરી જતી વખતે ડંડાસણ રાખવાનું કહેલ છે તથા મહાનિશિથ ભગવતીપ્રશ્નવ્યાકરણમાં પણ કહેલ છે.
૧૩૩. મહાનિશિથ સૂત્રના સાતમાં અધ્યયનમાં ડંડાસણ તથા રજોહરણ જુદા રાખવાનું કહેલું છે.
૧૩૪. મહાનિશિથના સાતમાં અધ્યયનમાં જોલીની ગાંઠ નહિ પડિલેહણ કરનારને ડંડ કહેલ છે.
૧૩૫. કાગળ લખવાનું નિશિથસૂર્ણિમાં કહેલું છે. ૧૩૬.મચ્છરદાની રાખવાનું બૃહત્કલ્પમાં કહેલ છે.
૧૩૭. બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલું છે કે દીક્ષા લીધેલાની દીક્ષા જો તેના કુટુંબી આવી છોડાવતા હોય તો તેને દેશાંતરમાં નસાડવાનું કહ્યું છે;અન્યથા નહિ.
૧૩૮. જીતવ્યવહાર તથા ધર્મરત્નમાં તથા પંચવસ્તુમાં ઠલે તથા ગોચરી જતા દાંડો રાખવાનું કહેલ છે.
૧૩૯. અનુયોગ દ્વારમાં ૧ પોથી,૨બંધન,૩ દોરો,પૂંઠા રાખવાનું કહેલ છે.
૧૪૦. રજોહરણનો દોરો ૧, દાંડી ૨, નિશિથીયુ ૩,ઉપલો બાંધવાનો દોરો નિશિથમાં કહેલ છે.
૧૪૧. અનુયોગ દ્વારમાં દેવસી રાઈ એ બે પ્રતિક્રમણ કહેલ છે. ૧૪૨. જ્ઞાતાસૂત્ર સેલગ અધ્યયને ચોમાસી પ્રતિક્રમણ કહેલ છે. ૧૪૩. ભગવતી સૂત્ર ૧૨ મેં શતકે શંખ શ્રાવકને અધિકારે પાક્ષિક સૂત્ર કહેલ છે.
૧૪૪. શ્રી કલ્પસૂત્રમાં સંવત્સરી પ્રતિક્રમણનો પાઠ છે. ૧૪૫. દશમાં અંગપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંવદ્વારે પાંચ ઠેકાણે દંડો રાખવાનો પ્રગટ પાઠ છે.
૧૪૬. નિશિથસૂત્રમાં નવમે ઉદેશે શ્રાવકને સૂત્ર ભણાવવાનો નિષેધ કરેલ છે.
Jain Education International
૧૮૪
For Personal & Private Use Only
www.jainelibrary.org