________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પુન્ય તથા બહુ નિર્જરા અને અલ્પ સંસાર કહેલ છે.
૪૨. ત્રણ લોકમાં જે અરિહંતના ચૈત્યમાં જેટલી પ્રતિમાજી છે તેને વંદન, પૂજન,નમસ્કાર કરવાથી જે ફળ થાય છે તે ફળ મને કાઉસ્સગ્નમાં થાઓ.
શ્રી આચારાંગ સૂઝે • ૪૩. આચારાંગજીની નિર્યુક્તિમાં કહેલું છે કે તીર્થંકરની પંચકલ્યાણકની ભૂમિની તથા નંદીશ્વરદ્વીપ આદિની તથા શત્રુંજય, ગિરનાર તથા અષ્ટાપદ વિગેરેની યાત્રા કરવાથી સમ્યકત્વ નિર્મલ થાય છે.
૪૪.પ્રથમ અધ્યયનના છઠ્ઠા ઉદેશમાં કહેલું છે કે દૂધ,દહીં તક ગરમ કર્યા સિવાય મુગાદિક કઠોળમાં સંયોગ થવાથી ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને અભક્ષ્ય ગણાય છે.
૪૫. બીજા શ્રુતસ્કંધમાં કહેવું છે કે સાધુ હરિણાદિક બચાવે.
૪૬ .બીજા શ્રુતસ્કંધમાં બાર કુલોના આહારના અધિકારમાં દુગચ્છનિક કુલનો આહાર લેવાની મનાઈ કરી છે.
શ્રી સુયગડાંગજી સૂત્ર ૩ ૪૭.બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયને આદ્રકુમારની કથાની નિર્યુક્તિમાં કહેલ છે. અભયકુમારે મોકલાવેલ પ્રતિમાજીને દેખી જાતિસ્મરણજ્ઞાન થયું અને પ્રતિબોધ પામ્યા અને દીક્ષા લીધી ત્યાં સુધી જલ, પુષ્પો વિગેરેથી પૂજા કરી છે.
શ્રી ઠાણાંગજી સૂત્ર ૪ ૪૮. ચોથા ઠાણામાં ચાર પ્રકારના યોગમાં સત્ય યોગ કહેલ છે.તેને અરિહંતાદીકની પ્રતિમા જાણવી અને તે જ ઠાણામાં અંજનગિરિ તથા ઈધખપ પર્વત ઉપર દેરાસરજી કહેલા છે.
૪૯. પાંચમાં ઠાણામાં પાંચ પ્રકારના સંવરમાં સમક્તિ સંવર
૧૭૩
૧૭૩
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org