________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવાનના મસ્તક ઉપર કરાવી છે. ઈતિ વિચારસારે તથા સેન પ્રશ્નાદિકે તેમજ વસુદેવ હિંડી દ્વિતીય ખંડે, સુપાર્શ્વનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા પછી સુતા છતા. પાંચ ફણા તથા સાત ફણા દેખવાથી ઈંદ્ર મહારાજાએ સમવસરણમાં ભગવાનના મસ્તક ઉપર ફણો કરેલ છે.ઈતિ પહ્માનંદ કાવ્ય.
સીમંધરસ્વામી સંબંધિ સીમંધરસ્વામીનો જન્મ કુંથુનાથ અને અરનાથ વચ્ચે થયો છે,આવતીચોવિશીના સાતમાં ઉદયનાથ તીર્થકરને વારે મોક્ષે જશે ૮૪ લાખ પૂર્વનું આંતરૂ
સુભાષિતરત્ન સંદોહે. પ્રાણનો નાશ કરવામાં સમર્થ વિષનું ભક્ષણ કરવું સારૂ, હિંસક પ્રાણિઓ વાસ કરતા હોય તેવા વનમાં વાસ કરવો સારો, પરંતુ મિથ્યાત્વ યુક્ત મનુષ્યને આ દુનિયામાં જીવવું સારૂ નથી, કારણ કે ઉપલા સર્વે એક ભવમાં મારે છે, પરંતુ મિથ્યાત્વતો ભવો ભવમાં દારૂણ દુઃખ આપી મારનાર થાય છે,
સુક્તા વલ્યા... ૧ શંખ,ધનુષ્ય,મણિ,લક્ષ્મી એ ચાર કૃષ્ણ રાખ્યા, વિષ, ચંદ્ર એ બે મહાદેવને આપ્યા, ૩ સાતમુખો અશ્વરત્ન સૂર્યને આપ્યો, ૪ ધવંતરી વૈધ સંસારમાં પ્રવર્તાવ્યો, ૫ અમૃતરત્ન દેવતાને આપ્યું, ૬ સુરાપાન દાનવોને આપ્યું, ૭ ગજ, કલ્પવૃક્ષ,અપ્સરા,કામધેનું એ ચાર ઈંદ્રને આપ્યા.
સુક્તાવલી પ્રતમાં પાના ૧૩૯માં ત્રિપુરારી દૈત્યની કથામાં સમુદ્રને કૃષ્ણ મંથન કરવાથી ૧૪ રત્નો પ્રગટ કર્યા તે ઉપર પ્રમાણે વહેંચી માપ્યા.
૧૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org