________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. ઈંદ્ર મહારાજને આઠ ઈંદ્રાણિયો હોદય છે. તે એકેક ૧૬000 રૂપોના વિકુવા કરે છે કુલ ૧૨૮000 એક લાખ અઠાવીશ હજાર દેવીયો ઈંદ્રના અંતઃપુરમાં હોય છે. એવી રીતે ઈંદ્ર મહારાજના વખતમાં દેવીયોના ચ્યવનની સંખ્યા તથા ભોગમાં આવનારી દેવીયોની સંખ્યા કહી. શ્રી મહાવીર સ્વમીના નિર્વાણ પછી ૧૧૭૩, વર્ષે બાર વર્ષના
દુષ્કાળ પછી વિચ્છેદ થયેલી વસ્તુઓ. ૧. કલ્પવૃક્ષની હાનિ, ૨. કામકુંભની હાનિ,૩. કામધેનુંની હાનિ ૪.ચિંતામણીરત્નની હાનિ, ૫. સૂર્યકાંત મણિની હાનિ, ૬ ચંદ્રકાંત મણિની હાનિ, ૭. ઉદ્યોતકારી મણિની હાનિ, ૮, વિષાપહાર મણિની હાનિ, ૯, સુપરાકૃમિ મણિની હાનિ, ૧૦. ચિત્રાવલીની હાનિ, ૧૧. સરોહિણી ઔષધિનિ હાનિ, ૧૨.
અદ્રષ્ટકારી અંજનની હાનિ, ૧૩. પરકાય પ્રવેશ વિદ્યાની હાનિ, ૧૪. ગભીવિદ્યાની હાનિ, ૧૫. તાલોક્વાટિની વિદ્યાની હાનિ, ૧૬ ગોશીર્ષ બાવના ચંદનની હાનિ, ૧૭. નાગદમની ઔષધિની હાનિ, ૧૮.ગરૂડ પક્ષીની હાનિ, ૧૯ ભાખંડ પક્ષીની હાનિ, ૨૦. રાજહંસની હાનિ, ૨૧. મોતીચૂગા હંસની હાનિ, ૨૨. ઐરાવત હસ્તિની હાનિ, ૨૩. અષ્ટાપદ ચોપદની હાનિ, ૨૪. વકૃશિક્ષિત ઘોડાની હાનિ, ૨૫. અવસ્થાપિની નિદ્રાની હાનિ, ૨૬.અષ્ટાંગ નિમિત્તની હાનિ, ૨૭.શુદ્ધસ્વપ્રપાઠકની હાનિ, ૨૮. સહસ્ત્રયોધ સુભટની હાનિ, ૨૯. કેસરી સિહની હાનિ, ૩૦.પંચવર્ણ સુવર્ણની હાનિ, ૩૧. ઉત્તમોઉત્તમ સુવર્ણની હાનિ, ૩૨. સોનારૂપાના કોટની હાનિ, ૩૩. કિંપાકવૃક્ષની હાનિ, ૩૪. પંચવર્ણ સુગંધિ કમલની હાનિ, ૩૫. શીતલછાયાવાળા વૃક્ષની હાનિ, ૩૬. દ્રષ્ટિ વિષસર્પની હાનિ, ૩૭. વિદ્યાધર ગગન ગમનની હાનિ,૩૮. ત્રિને સિંહાદિક સ્વપ્ર દેખવાની હાનિ,૩૯, તાપસને સિદ્ધતપસ્યાની હાનિ, ૪૦.
M૧૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org