________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
તેમના ઉપર મુનિનો વાસક્ષેપ નાખવાથી પૂજનીક થાય છે. પ્રતિષ્ઠા કલ્પમાં શ્રાવકનો મંત્ર બતાવ્યો છે.
ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં પણ કપિલ કેવલીયે પ્રતિષ્ઠા કરેલ છે.
સપ્તતિ શતક સ્થાનક ગ્રંથ પ્રતિવાસુદેવની માતા ૧. ગજ, ૨. કુંભ, ૩ વૃષભ, આ ત્રણ સ્વપ્રો દેખે છે, શાન્તિનાથ ચરિત્રે પણ એમ જ કહેલ છે.
હૈમી રામાયણમાં રાવણની માતાએ એક જ સિંહને સ્વપ્રમાં જોયાનો અધિકાર છે.
સપ્તતિ શતક સ્થાનકે ભગવાન આદિનાથજીના વારામાં ૧૨ માસની તપસ્યા હતી, અજિતનાથજીથી પાર્શ્વનાથજી સુધીમાં ૮ માસની તપસ્યા હતી, મહાવીર સ્વામીના વારામાં ૬ માસની તપસ્યા હતી,
જીર્ણ પત્રાદિકે, વાર્ષિક તપ શ્રી ઋષભદેવથી આરંભીને શીતલનાથ પર્યત ચાલ્યો હતો, ત્યારબાદ શીતલ નાથજીથી આરંભીને શાતિનાથ પર્યત અષ્ટ માસી તપ ચાલ્યો હતો. ત્યારબાદ શાન્તિનાથજીથી આરંભીને મહાવીર સ્વામી પર્યત છ માસી તપ ચાલ્યો, શ્રીમાન્ હીરસુરીશ્વરજી મહારાજના વારા સુધી છ માસિક તપ ચાલતો હતો તે વખતે છ માસિક તપ શ્રાવિકા ચંપા બાઇએ કર્યો
હતો.
જીર્ણ પત્રની પ્રમાણિકતા સેન પ્રશ્નાદિકને વિષે દેખાય છે.
સહસ્ત્રક્ટ સ્તોત્ર સહસ્ત્રકૂટને વિષે રહેલા જિનેશ્વરીની વિગત
૧૫૦
૧૫૦
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org