________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વસુદેવહિડિમાં પણ સીતાને રાવણની પુત્રી કહેલ છે.તથા જનકની પુત્રી માનેલી છે, એમ જૈનોમાં પણ બે મત છે.તત્વ કેવલી
જાણે.
ભવભવનાયામ
પુત્રાદિકથી બંધાયેલા અજ્ઞાન અને પ્રમાદને વિષે આસક્ત થયેલા જીવો ધનપ્રિય વાણિયાના પેઠે એકેંદ્રિયને વિષે ઉત્પન્ન થાય
છે.
પ્રાણિયોના વધથી ભીમ,ખરાબ આહારથી, કુંજરરાજા આરંભથી અચલ નરક ગતિમાં ગયા છે.
મેરુવિચાર જેબૂઢીપનો મેરૂ એક લાખ યોજન ઉંચો છે, ૧000 યોજન ધરતીમાં ઉંડો છે,૯૯000 યોજન ઉંચો છે, એમાં ૧OOOO0 લાખ યોજન થયો.
હેઠલા છેલ્લા મૂલથી સમભૂતલા હજાર યોજન ઉંચે છે.સમભૂલાથી ૫00 યોજન ઉંચું નંદનવન છે, નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉંચું સૌમનસવન છે, ત્યાથી ૩૨૦૦૦ યોજન ઉંચું પંડુકવન છે, તેના ઉપર ૪૦ યોજન ચોટલી સરિખી ઉંચી ચૂલિકા છે.મેરૂપર્વત મૂળમાં પહોળો ૧0000 યોજન છે, સંભૂતલે કાંઈક ઓછો ૧૦૦૦૦ યોજન પહોળો છે, નંદનવનની પહોળાઈ ૩૨૭૨ યોજન અને ૧૧ હાથ આઠ ભાગ પહોળો, તેની આગળ ૪૨૭૨ યોજન આઠ ભાગ સૌમનસવન પહોળું, તેની આગળ ૫૦૦ યોજન પહોળું પાંડુકવન છે. તે પાંડુકવનમાં ચાર પાસે ચાર શિલા છે, તે ૫00 યોજન લાંબી અને ૨૫૦ યોજન પહોળી તથા ૪૦૦ યોજન ઉંચી છે. અર્ધચંદ્રાકાર ધોળા સુવર્ણની પૂર્વમાં પાંડુકબલ શિલા છે. તેના બે સિહાસનો છે તેના ઉપર પૂર્વવિદેહના ૨ તીર્થકરોનો અભિષેક ન ૧૩૦
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org