________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તે. ૩.મચ્છ. ૪. શંખ. ૫. વરાહ. ૬. વાંસમૂલ. ૭. મંડુક. ૮. સર્પ. આવી રીતે આઠ જાતના મોતીયો હોય છે.
આત્મપ્રબોધે હરિણગમેગી દેવનો જીવ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ થયેલ છે. આવતી ચોવિશીના તીર્થક્રોના જીવો, છુટક પત્ર
૧. આવતી ચોવિશીમાં શ્રેણિકનો જીવ પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે.
૨. મહાવીરસ્વામીના પિત્રાઈ કાકા સુપાર્શ્વનો જીવ સુરદેવ નામના બીજા તીર્થકર થશે,
૩. પાટલીપુર નગરનો સ્વામી ઉદાયી રાજા કે જેને વિનયરત્ન નામના અભવિએ માર્યો હતો તે સુપાર્શ્વ નામના ત્રીજા તીર્થકર થશે,
૪. પોકિલ મુનિનો જીવ ચોથા સ્વયંપ્રભ તીર્થંકર થશે. ૫. દૃઢાયુ શ્રાવકનો જીવ પાંચમા સુરદેવનામાં તીર્થકર થશે.
૬. કાર્તિક શેઠનો જીવ છઠ્ઠા દેવશ્રુત ભગવાન થશે. હાલમાં સૌધર્મપતિ છે. તે નહિ પણ કાર્તિક શેઠ બીજો જાણવો.
૭. શંખ શ્રાવકનો જીવ સાતમા ઉદયપ્રભ ભગવાન થશે, પણ તે શંખ શ્રાવક બીજો, ભગવતીમાં વર્ણવેલ છે તે નહિ.
૮. આનંદ શ્રાવકનો જીવ આઠમા પેઢાલ નામના ભગવાન થશે, પણ તે બીજો, પરંતુ ઉપાસકદશમાં વર્ણવેલ છે તે નહિ, તે તો મહાવિદેહે મોક્ષે જશે.
૯. સુનંદા શ્રાવિકાનો જીવ નવમા પોટિલ તીર્થકર થશે.
૧૦. શતક શ્રાવકનો જીવ દશમા શતકીર્તિ નામના ભગવાન થશે. આ શતકનું બીજું નામ પુષ્કલી છે, ને તેનું વર્ણન ભગવતીમાં છે તે
M૧૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org