________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તીર્થકર મહારાજા ૨૦ અઢીદ્વીપમાં વિચરી રહ્યા છે.
જેમ જંબુમાં ૮,૨૫,૯, ૨૪, વિજયો છે તે રીતે ધાતકીમાં તથા પુષ્કરાર્ધમાં વિજય નગરીયોના નામો છે તેના તે નામો જાણવા.
જંબુમાં ૪,ધાતકીમાં ૮ પુષ્કરાર્ધમાં ૮ એવી રીતે અઢી દ્વીપમાં વીશ વિહરમાન તીર્થકરો છે. તેનો જન્મ એક જ સમયે ભરતક્ષેત્રમાં કુંથુનાથ અને અરનાથના અંતરાલ થયો.
| મુનિસુવ્રતસ્વામી અને નમિનાથના અંતરાલે એક સમયે એ વિશે જિનોએ દીક્ષા લીધી. એક હજાર વર્ષ છબી પર્યાય પાળી એક સમયે વીશે જિનો કેવલજ્ઞાન પામ્યા. હાલમાં તે વીશ તીર્થકર મહારાજાઓ વિચરે છે.
અઢી દ્વીપમાં વીશ વિહરમાન વિચાર આવતી ચોવીશીમાં સાતમા અને આઠમા ઉદયનાથ, પેઢાલનાથ તીર્થકરોના અંતરાલે એક સમયે એ વીશે જિનો મોક્ષે પધારશે.
સર્વેનું પાંચસો પાંચસો ધનુષ દેહમાન તથા ચોરાશી ચોરાશી | લાખ પૂર્વનું આયુષ્ય. સર્વેને ચોરાશી ચોરાશી ગણધરો સર્વેને દસ દસ લાખ કેવલી, સર્વેને સો સો કોડી મુનિમહારાજો, આ સર્વેને સો સો કોડી સાધ્વીયો એ પ્રમાણે વીશ વિહરમાનના બે કોટી કેવલી છે. બે હજાર કોટી સાધુ છે.બે હજાર સાધ્વીઓ છે.એ વીશ વિજયોમાં સદા સહચારી ચોરાશી તીર્થકરો હોય તેમાં એક કેવલી અને૮૩ મા કોઈ રાજા કોઈ બાલક એવી રીતે સર્વે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા હોય. ચોરાશીમાં જે વખતે મોક્ષે પધારે તેજ વખતે ૮૩ માને કેવલજ્ઞાન ઉપજે અને એકનો જન્મ થાય. એવી રીતે ચોરાશીની પરંપરા સહચારી છે. અહીં કોઈ કહે છે કે એક ક્ષેત્રમાં એકથી બીજો કોઈ તીર્થકર, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ ન હોય ત્યારે એક ક્ષેત્રમાં
ન ૯૮
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org