________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચૈત્યવંદનભાષ્ય અશઠ એટલે પંડિત પુરુષોએ આદરેલ અનવદ્ય અને પાપરહિત અને ગીતાર્થોએ નહિ વાટેલી એવી મધ્યસ્થ આચરણા પણ આણાઆજ્ઞા જ છે, કારણ કે તે વચનને અત્યંત બહુમાન આપનારા છે.
ચૈત્યવંદન બૃહદ્ભાગ્યે પુરુષ કરતા ધર્મ કરવાનું સામર્થ્ય સ્ત્રીમાં પ્રાયઃકરીને વિશેષ હોય છે.
ગુરૂવંદનભાષ્ય ગુરુને વંદન કરવાનો અધિકાર વિસ્તારથી કહેલો છે.
પ્રત્યાખ્યાનમાષ્ય
જીરૂ, અજમો,વરીયાલી, સુવા, ગોળ,દુવિહારના પચ્ચખાણમાં કલ્પ નહિ. વીરશાસન ૧૯૨ના ઓગષ્ટ તા.૩૧
શ્રી નાગપુરીય તપાગચ્છીય પ્રત્યાખ્યાનભાષ્યની ગાથામાં જણાવ્યું છે કે શાસ્ત્રમાં દ્રાક્ષાદિકના પાણી અને ગોળ આદિ ખાદિમમાં ગણેલ છે. પરંતુ તૃમીના કારણ હોવાથી તેને આચરણમાં લીધેલ નથી તેથી દ્રાક્ષાદિકના પાણી તથા ગોળ વિગેરે દુવિહારમાં વાપરવા નહિ.
પ્રત્યાખ્યાનમાળે અવસૂરિ તિવિહાર ઉપવાસ,પાણહાર,પોરસી આદિથી થાય છે તેમ પાણહાર નવકારશીથી પણ થાય છે, કારણ કે સદરહુ ગ્રંથમાં પાણહાર નવકારસહિય આવો પાઠ છે.
૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org