________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૪. વેગ ગતિમાનમૂ-૮ લાખ યોજન, ૫૦ હજાર યોજન, ૭૪૦ યોજન, ૧૮ કલા એટલા યોજન એક પગલે અતિક્રમણ કરે.
૫૯ લાખ કોટાકોટી,૨૭ હજાર કોટાકોટી, ૪૦ કોટાકોટી વર્ષે એક ત્રુટિતાંગ આયુષ્ય ગણાય. ઈતિ ચક્રવર્તિ ત્રુટિતાંગઆયુર્માન....
લોકાંતિક દેવોનું સ્થાન-પાંચમા બ્રહ્મદેવલોકે તૃતીય પ્રતરે, કૃષ્ણાજી વિમાનના આઠ આંતરાને વિષે આઠે દિશામાં આઠ વિમાન છે. તે આઠેના મધ્યે નવમું વિમાન છે. તેમાં આઠે વિમાનમાં સંખ્યાતા ભવવાળા સંસારી દેવો છે. નવમા વિમાનમાં આઠ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી અસંખ્યાતા દેવો છે.
જ્જુભાષ્ય જેમ ઈયળ આલંબનને નહિ પામતી સતી પોતાના સ્થાને રહીને સ્થાનને છોડતી નથી તે જ પ્રમાણે ત્રણ પુંજને નહિ કરેલો ઉપશમસમક્તિવાળો જીવ સાસ્વાદને થઈ મિથ્યાત્વે જ જાય છે.
આઉરપચ્ચખાણપયજ્ઞો સાધુ મનથી પણ સચિત્ત આહારની ઈચ્છા ન કરે, કારણ કે આહારની અભિલાષાથી તંદુલીયો મત્સ્ય મરીને સાતમી નરકે જાય છે. આ મત્સ્ય ગર્ભજ હોય છે, અને વજઋષભનારાચ સંઘયણવાળો હોય છે. ફક્ત મનના દુષ્ટ પરિણામથી જ સાતમી નરકે જાય છે, તેમ ભગવતી સૂત્રમાં પણ કહેલ છે.
જે શ્રાવક સર્વ વસ્તુ વોસિરાવી, સર્વ જીવને ખમાવી, સંથારો કરી, આરાધના કરી કાળધર્મ પામે તો ઉત્કૃષ્ટ સાત ભવે જરૂર મોક્ષે જાય, વધારે ભવ થાય નહિ.
ભરપચ્ચખાણપયજ્ઞો મુનિ સંથારો કરે ત્યારે સંઘ ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરે, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org