________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
અને ૪ યોજનનો લોલક.રિણગમેષી દેવ. ૫૦૦ દેવો વગાડે છે. રત્નસંચય ગ્રંથને વિષે તો કાંઈક વિશેષ કહેલ છે.
૧૬૦૦ કોશ પ્રમિત યોજન. ૧૯૨૦૦ કોશ વિસ્તાર યુક્ત. ૯૧૦૦ કોશ ઉન્નત. ૭૪૦૦ કોશ યોજન લોલક યુક્ત. સુઘોષા ઘંટને વિષે ૧ લાખ ૨૮ હજાર મણનો ભાર હોય છે.
મનુષ્યોના ૪૦૦ યોજને દેવતાનો એક યોજન થાય એવી રીતે મનુષ્ય સંબંધી ૧૬૦૦ કોશે દેવતાના એક યોજનનું પ્રમાણ કહેલું છે. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્.
તીર્થંકરને સ્નાત્ર કરવાના કલશોનું પ્રમાણ કહેલું છે.
મહાવીરસ્વામીની દેશના સાંભળીને ઈંદ્રભૂતિ આદિ બ્રાહ્મણોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમના શરીર ઉપરથી ઉતારેલી જનોઈનો સમૂહ સાડાત્રણ મણ વજનનો હતો. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્.
જિનપૂજા, આરતિ,મંગળદીવો, અષ્ટમંગળ, ફળ, નૈવેધ, જિનપૂજાદિક કર્તવ્યોના નિષેધ કરનારને તથા ઉપરોક્તમાં વિઘ્ન કરનારાને અનંત સંસારી કહ્યા છે. કલ્પસૂત્ર અંતર વાચનાયામ્.
ક્લ્પદ્રુમકલિકાયામ્
સુઘોષા ઘંટાનું માન ૧૨ યોજન વિસ્તીર્ણામ, ૮ યોજન ઉચ્ચામ્,૧ યોજન નાલામ્,હિરણગમેષી દેવ ૫૦૦ દેવો સાથે વગાડે. દેવોની ચાર ગતિ છે. તેનું માન નીચે મુજબ કહેલ છે. ૧. ચંડાતિ માનમ્-૨ લાખ યોજન,૮૩ હજા૨ યોજન, ૫૮૦ યોજન, ૬ કલા એટલા યોજન, એક પગલે અતિક્રમણ કરે.
૨. ચપલાતિ માનમ્-૪ લાખ યોજન, ૭૨ હજાર યોજન, ૬૩૩ યોજન,એટલા યોજન એક પગલે અતિક્રમણ કરે.
૩. યતનાતિ માનમ્-૬ લાખ યોજન,૬૧ હજાર યોજન, ૬૬૮ યોજન ૫૪ કલા, અટલા યોજન. એક પગલે અતિક્રમણ કરે.
ભાગ-૭ ફર્મા-૮
Jain Education International
૧
For Personal & Private Use Only
www.jainelibrary.org