________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ગોચરી જઈ આવ્યા પછી ડાંડો મુકામમાં સ્થાપન કરવો તે સંબંધી લખાણ છે.પાનું ૧૭૫, ગાથા ૨૬૪ માં છે. પાનું. ૧૨૫ ગાથા ૩૧૭ મી ઉપકરણ ઠંડાદિક માટે લખાણ છે.
કાપને માટે પાણી રાખવાનું સ્પષ્ટ લખેલ છે. ઓઘનિર્યુક્તિ
પાનું ૧૫૪ ગાથા ૪૨૫ મી ગોચરી જતા જઘન્ય ઉપકરણ સાથે લઈ જવા સંબંધી લખાણ છે.
પાનું ૧૧૨ ગાથા ૨૭૨ પડિલેહણમાં બોલે તો છકાયની વિરાધના થાય. ઓઘનિર્યુક્તિ
ચોસઠ મણના મોતીનું માન કહેલ છે. ઓઘનિર્યુક્તિ તથા ભુવન ભાનુચરિત્ર
ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરવાથી લાભ થાય, બીજે ગામે ગમન કરતા વચ્ચેના ગામમાં ગ્લાનિ સંભળાય ને ત્યાં જઈ સારવાર ન કરે તો પ્રાયશ્ચિત આવે. ઓઘનિર્યુક્તો, | મુનિયોને જયાં બહુ ઘરો નીચા હોય,વસતિબહુ જ હોય, દેખી શકે તેમ હોય, ત્યાં અંડિલ જવું નહિ, પણ લોકો જ્યાં દેખી શકતા ન હોય,જયાં બેસવાથી નિર્લજજાણું ન કહેવાય, ઉડ્ડાહના ન થાય, જમીન બહુ ઉંચી નીચી ન હોય, જયાં તૃણ-ઘાસ ઉગેલું ન હોય ત્યાં સ્પંડિલ જવું વળી જે જમીનનો વર્ણ છએ ઋતુમાં બદલાતો ન હોય તેવી ભૂમિ ઉપર થંડિલ જવું નહિ. જઘન્ય ચાર આંગુલ ભૂમિ અચિત્ત થયેલી હોય તેવી ભૂમિ ઉપર મુનિ અંડિલ જાય તેમજ ઘર, વાડી, દેવલ, કીડીયો,મંકોડાના દર ઘોર વિગેરે સ્થાનોમાં અંડિલ જવું નહિ. અતિ દૂર ત્રસ જીવ રહિત તેમજ બીજ અંકુરા ન હોય ત્યાં સ્પંડિલ જવું વળી અંડિલ ઉપર રજ ઢાંકી દેવી જોઈએ, તેમ ન કરે તો સંમૂછિમ જીવોની ઉત્પત્તિ થાય. ઓઘનિર્યુકત
૬૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org