________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ઉત્તરાધ્યયન નૃતવૃત્તો વાદીવેતાલશાન્તિસૂરિકૃત દિગંબરવાદના વિકલ્પ જાળના ચોરાશી પ્રશ્નોત્તરો છે.
પછા શબ્દ પરભવનો અર્થ કહ્યો છે. ઈતિ ઉત્તરાધ્યયન સૂત્ર મૃગાપુત્ર અધિકાર
તપ કરવાથી નિકાચિત કર્મ પણ તુટે છે ઈતિ ઉત્તરાધ્યયન સૂત્ર
જે બાળ માસે માસે કુશાગ્રના ભાગ જેટલું ભોજન કરતો હોય તો પણ શ્રુતને વિષે કહેલ ધર્મની સોળમી કળાને તોલે પણ ન આવે
ઉત્તરાધ્યયન ચૂણી શ્રેણિકે ભગવાન મહાવીર મહારાજાની દેશના સાંભળી સમકિત મેળવ્યું છે. હેમ વીરચરિત્રે પણ એમજ કહેલ છે.
ઓઘનિયુક્ત સારા સાધુએ પાસત્કાદિકની પણ સારવાર કરવી. લોકાપવાદ રક્ષણ માટે, અને પોતાના ઉચિત સાચવવાને માટે અને તેને સન્માર્ગે સ્થાપન કરવા માટે સારવાર કરવી જ જોઈએ.
મુનિને કેવી જગ્યાએ અંડિલ જવું જોઈએ તે અધિકાર છે
મુત્ર રોકવાથી ચક્ષુનો નાશ થાય છે અને મળ-ઝાડો રોકવાથી મરણ થાય છે. ઓઘનિયુક્ત
ઉત્સર્ગપણાથી સાધુઓને દિવસે સૂવું કહ્યું નહિ. પણ માંદગી લાંબો વિહાર વિગેરે ગાઢ કારણે અપવાદથી સૂઈ શકે છે.
૧૫૧ પત્રે સાધુને ડાંડો કાયમ સાથે રાખવાનો પાઠ છે. તથા लट्टीआयपमाणा, विलठ्ठीचउरंगुलेणपरिहीणा, डंडो बाहुपमाणो, विडंडो
qત્તાગો, II૭રૂના પાનું ૨૧૮. લષ્ટી આત્મપ્રમાણ, એટલે દેહપ્રમાણ, વિલષ્ટી તેનાથી ચાર આંગુલહીન, ડંડ બાહુપ્રમાણ,વિડંડ કક્ષામાત્ર પ્રમાણે કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org