________________
આવર
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગાથાથી કહેલ છે.
સંયમથી રહિત,નિયમથી રહિત,બ્રહ્મચર્યથી રહિત, દંભી, ઉપરથી આડંબર દેખાડનારા સ્વપરને બુડાડનારા કુગુરૂઓ છે.
આવશ્યક્થતિ હારિભદ્રી આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, રોદ્ર ધ્યાનથી નરક ગતિ, ધર્મધ્યાનથી દેવગતિ, શુકલધ્યાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
પ્રતિક્રમણ શબ્દના આઠ પર્યાયના નામો છે.
આ ભવમાં સંયમાદિક પાલ્યા હોય તો પરભવે બોધિબીજ મળે, ન પાલ્યા હોય તો ન મળે. આવશ્યકનિર્યુક્ત, ચતુર્વિશતિસ્તવ અધ્યયને તથા ઉપદેશમાલાયામ્
વિશેષાવશ્યક સૂત્રે ઉપશમસમક્તિથકી અવીને મિથ્યાત્વને નહિ પામેલાને તેને આંતરે વચ્ચે છ આવલિકાના પ્રમાણવાળું સાસ્વાદન સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.
અતીતકાલનું પ્રતિક્રમણ હોવાથી સર્વ અતિચારાદિકનો કાલ લેવાય અને અનાગતમાં માવજીવ લેવાય ભાગ ચોથો.
ચૌદશના પ્રતિક્રમણમાં સજઝાયમાં નવકાર ઉવસગ્ગહર તથા સંસારદાવાનલ કહેવાય છે. તે આવશ્યક સૂત્રમાં કહેલ છે, તેમજ પરંપરા પણ તેવી જ ચાલી આવે છે.
સામાયિક કરવાથી ઘણા પ્રકારના કર્મોનો નાશ થાય અને અતિ લાભ થાય છે, વિશેષાવશ્યક સૂત્રે. ક્રિયાથી રહિત જીવને અજ્ઞાની કહ્યા છે.
વિશેષાવયવૂત્તો
M૬૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org