________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચૌદ પ્રકારે શ્રતની આશાતના કહેલી છે
શ્રુતદેવતાની સહાયથી ધર્મવૃદ્ધિ થાય છે, તેથી શ્રુતદેવતાઓ કાઉરસગ્ન કરે, તથા નિર્વિઘ્નપણે આરાધન કરવા સારુ, ક્ષેત્રદેવતાનું આરાધના કરવાથી વિપ્ન કરે નહિ. ઈતિ આવશ્યક સૂત્રો કાકરાપ્શનિકુંકત્તૌ
આવશ્યક્ટ્રોં જે સામાયિક કરે તે મુકુટ ઉતારે અને કુંડલ, મુદ્રિકા,પુષ્પ, તાંબૂલ પ્રાવરણ વિગેરે વોસિરાવે.
વીરના સમવસરણના અધિકારમાં ભગવાનથી બારગણો અશોકવૃક્ષ ઈંદ્ર કહેલ છે, તે એકલા અશોકવૃક્ષનું માન છે.વીરને શાલ વૃક્ષના નીચે કેવલજ્ઞાન થવાથી અને તે અગ્યાર ધનુષ્યનું ઉંચુ હોવાથી વીર ભગવાનના ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચુ અશોકવૃક્ષ હતું તેમ પ્રવચનસારોદ્વારે કહેલ છે.
જિનેશ્વર મહારાજથી ઉંચો બારગણો અશોકવૃક્ષ ઈંદ્ર મહારાજ કરે છે.
દિવસનો, અહોરાત્રિનો અને એકલી રાત્રિનો આવી રીતે ત્રણ પ્રકારનો પૌષધ યથાશક્તિ કરવાનો કહેલ છે.
આવશ્યકતનિયુક્તિવૃત્તો સામાયિક કરવાથી શ્રાવક મુનિના જેવો ગણાય છે.
૧ અક્ષ. ૨ વરાટક. ૩ કાષ્ઠ. ૪ પુસ્તક. ૫ ચિત્રામણ આ પાંચ પ્રકારની સ્થાપનાના. ૧ સદૂભાવ.૨ અસદૂભાવ એવા બે ભેદ છે. તેમજ ૧ ઈત્વરા અને ર યાવત્ કથિકા એવા પણ બે ભેદ છે. તેમ આવશ્યકનિર્યુક્તિના વંદન અધ્યયને કહેલ છે.
મરિચિએ કપિલને સાધુઓ ત્રિદંડથી વિરકત છે વગેરે છે
૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org